________________
શ્રીરામયશોરસાયન–રાસ.
૫૧
અમીયાં હે અમીયાં ગૂઠા મેહ, ચિતવણી હા ચિંતવણી ચિતે ચાહસું એ; પ્રણમે હે પ્રણમે સુસૂરાપાય, નયણાં હો નયણું નેહ ઉંમાહસું એ. નદન હો નદન લીધે ગેદ, રૂડે હો રૂડે ને રલીયામણે એક રહિયે હો રહિયે કંઠ લગાય, સુંદરી હો સુંદરીને સેહામણે એ. વારૂ હો વારૂ વાર વખાણ, વહુવર હે વહુવરને મામાતણે એક પ્રભુજી હે પ્રભુજી તુહ પરસાદ, હમ ઘર હા હમ ઘર રંગવધામણે એ. સુંદરી હો સુંદરીના માયબાપ, ભાઈ હે ભાઈ ભેજાઈ સહુ એ; માતા હે કેતુમતી પિણ આપ, સાજન હે સાજન આણમિલ્યા સહુ એ. હનુરૂહ હે હનુરૂહ પુરવરે આય, ઉચ્છવ હે ઉચ્છવ અધિકે માંડી છે; ભજન હે ભેજન વર તબેલ, દાને હે દાને દારિદ્ર ખડી એ. દિન દશ હે દિન દશ તાંઈ તામ,
સાજન હે સાજન સહવે ગહગહે એ; 1-અમૃતનાં. ર–વરસ્યાં. ૩-પ્રભાવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org