________________
૧૭
શ્રી કેશરાજમુનિકૃત. લિખીયે હે લિખીયે તુઝ એહ વાત, કરતારે હો કરતારે તુઝ ભાગમિ એ. એતલે છે એટલે આ ચાલિ, તાતજ હ રાખે મરવાથી(તુજ)નાયકુ એ; ચિતે હૈ ચિંતે મનહી મઝાર, પાપણું હે પાપણ દુઃખદાયકુ એ. મામા હે મામા નિસુણે એહ, Gહવને હ ઉહવને વેગા ભાઈ એ; પતિને હે પતિને દેઈ સતેષ, કાંઈ એક હે કાંઈ એક ઊરણ થાઈ એ. રચિવું હો રચિઉ તામ વિમાન, જાણે હું જાણું ઉગે દિનપતિ એ; મામે હે મામેજી ને આપ, સુતસું હે સુતસું ચાલી સા સતી એ. શોધત હે શેધત વન ઉદ્યાન, ભૂપજ હો ભૂપ વને આ ચલી એ, મંત્રી હે દીઠે યાન વિમાન, ભૂપતિ હે ભૂપતિસું ભાખે ભલી એ. આપે છે આપ મુઝને ઇશ, આછી હે આછી આજ વધામણી એ; નયણે હે નયણે નિરખી નારી, નંદન હે નંદનનંદ શિરોમણી એ.
1-સૂર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org