________________
શ્રીરામયરસાયન-રાસ.
તપ સંજમ સૂધા આરાધી, ઈશાને સુરપદવી સાધી નગર મૃગાંક મનહર કહીયે, શ્રીહરિચંદ્ર નરેસર
લહીયે. ૫. ૪ પ્રિયંગુલક્ષ્મી નારી નીકી, પ્યારી છે અતિ રાજાજીકી, સે સુર ચવી રાણી ઉરે આયે, સિંહચંદ્રજી નામે કહાયે. ૫. ધર્મ કરી ફિરિ દેવાંમાંહી, સિંહચંદ્ર ઊપજી પ્રાંતિ વૈતા વારૂણપુર વારૂ, રાય સુક8 અબેરે ઉદારૂ. ૫. ૬ કનકેદારી રાણુઉરેનંદન, નામે સિંહવાહન આનંદન, રાજ કરી ચિર હિનરેસર, વિમલનાથને તીરથ સુખકર. ૫. ૭ લક્ષ્મીધરમુનિ પાસ પધાર્યો, સંયમ સાથી(બી)કાજ સમાયે; દુરકર તપ કરશું કરે સોઈ, સંતક સુરલોકે સુર હાઈ. ૫. ૮ તવ ઉદરે સે આનંદ વસ્યા છે, પુણ્યવંત હવે તિસ્ય છે; ચરમશરીરી ઉત્તમ પ્રાણી, હસિ એ તુઝનંદન રાણ. ૫. ૯ કનકપુરી નગરીનો નાયક, કનક રત્ન રાજા સુ(ખ)દાયક રાણું કનકોદરીય સયાણી, બીજી લક્ષ્મીવતીય સયાણ. ૫. ૧૦ સા શ્રાવકની મૂરતિ પૂજે, પછે કામ લાગે કે જે; દેહરાસર દીપતે દેખી, આદિતણે મન રીસ વિશેખી. ૫. ૧૧ આદિ, તદા જિનબિંબ છિપાવે, થાન અશુચિ તિહારે રખાવે; જયશ્રી ગણની તબ આવે, આદિ સંઘાતે સોર મચાવે. ૫. ૧૨ રે ! ભૂંડી તે એણ્યું કીધે, જિનઆશાતનને ચિત્ત દીધે; નીઠ પડીથી અમરખવી જે, એહ કામ ન પુનરપિ કીજે. ૫. ૧૩ હોય ખિસાણી રાણી આપે, જિનમૂરતિનિકથાનકેથાપે; નાહણ કરીને પૂજા રચાવે, ભાવ ધરી જિનના ગુણ ગાવે. ૫. ૧૪
૧-બીજે, ૨-અપવિત્ર. ૩બોલાચાલી–સામાશામી રકઝક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org