________________
શ્રીકેશરાજમુનિકૃત. દેવ-ધર્મગુરૂ સૂધા સેવી, સ્વર્ગાસું ધર્મ હવે છે દેવી; ઉહાથકી તું આવી સીધી, અંજનાસુંદરીનામે પ્રસિધી. ૫. ૧૫ દુઃથાનક જિનપ્રતિમા રાખી,તેહતણા ફલ છે ચાખી; કીધા કર્મ ન છૂટે કઈ અંતર નયણું લીજે જોઈ. ૫. ૧૬ તબ તુ હતી ભગની એહની, અનુમંદીથી કરણું તેહની; તે માટે દુઃખ પાવે સાથે, કીધે લાભે હાથે હાથે. ૫.૧૭ ભાગ્ય પડ છે એ સર્વ કર્મ, આજથકી ઉપજસી શર્મ; દિનદિન શાતા વધતી જાશે, શીલ સતીને અધિક દિઠા. ૫. ૧૮ આવશે કુમરીને મામે, દેખ્યાથી લહિસે વિસામે, તુઓને નિજઘર લઈ જાશે, પતિને પણ વેગે થાશે. ૫. ૧૯ એમ સુણી સુખ પાયે ગાઢ, ઋષિને વચન સદા છે ટાઢ, પરઉપગારી ઋષીશ પાગરી, ગગનગાઁ ગગને સંચરીયે. ૫. ૨૦ સિંઘ એક આયે તિહાં ચાલી, થરહર ધૃજણ
લાગી બાલી, આ તબ ખેચર મણિચૂડ, સર્વ રૂપ કીધાં પ્રતિકૂલ. ૫. ૨૧ નાઠે કેહરિ વાર ન લાગી, સુંદરીની એ
આરતિ ભાગી; શ્રી મુનિસુવ્રત પૂજા કરતી, વરતે છેશુભમતિ અનુસરતી. પ. ૨૨ દિન પૂર્ય પ્રસબે વરપુત્ર, જાણે બદલે સઘળે ઘરસૂત્ર સયલ કલા ગુણ લક્ષણ પૂરે, હાસ્ય એહ કુમર
અતિશૂર. ૫. ૨૩ સૂતિકર્મ કરે ઉકર, વસંતતિલકા સતી હર; એક સુલેક અ છે સમભાવી, આપદમેં દુઃખ લેય વટાવી. ૫. ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org