SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ કર શ્રીકેશરાજમુનિકૃત. મરિવારમેં ઓછું નહીંછ, સાચતણે વિશ્વાસ; ક. પકડા બેઠાસ ઘણેજી, ઉપજવા દિયે ત્રાસ. ક. ૩૧ આગે જતાં દેખીજી, ગુફામાંહિ એક સાધુ; ક. અમિતિગતિ નામે ભલેજી, દર્શનથી સુખ લાધું ક. ૩૨ નવમી ઢાલે સગાંતણેજી, સગપણને વિવહાર; ક. કેશરાજજી ભાખીએજી, ધર્મ એક આધાર. ક. ૩૩ દુહા. દેઈ પ્રદક્ષિણ ભાવસું, વિધિ વંદના કરંત, સુખ પૂછી બેઠી સતી, અધિકો હરખ ધરંત. પૂછ ચારણરિષિભણું, વસંતતિલકા તામ; કુણ કમાંના દેષથી, સાચે જૂઠે નામ. ઋષિ ભાખે ભલભાવસું કરમકથા નહીં પાર; ડાર્મ ભાખું ઘણો, સુણિવા લેલ વિચાર. ૩ હાલ ૧૦ મી. આદિ જિન તાર સ્વામિ, આદિ એ દેશી. પરભવવાત સુણાવે સ્વામી, સા નિસુણે સુખ શાતા પામી, જબૂદ્વીપ પ્રસિદ્ધ પ્રમાણું, જેયણ લાખણે મંડાણું; ખેત્રસુખેત્રાં ભરત ભણજે, મંદિર પુરવરનામ સુણજે. ૫. ૧ વણિક વસે નામે પ્રિયનંદી, નારી જયા નામે આનંદી; જયેનદન નીકે જામ, કલાતણે 'આગર અભિરામે. ૫. ૨ એક દિવસ ઉદ્યાન સિધા, વિદર્શન દેખી સુખ પાયે સમતિ પામી પાલે ને, સાધુ દાન દેવણથી પ્રેમ. ૫. ૩ 1-સ્થાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy