SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશરસાયન-રાસ. રાજા કહે મંત્રીશસુજી, તું નવિ જાણે મર્મ, ક. સાસુ વહુને અવગણેજી, એને અ છે અધર્મ. ક. ૨૦ અણુમિલતું ભરતારસુજી, તિણહીમે પરદેશ; ક. પાછે હઈ સગર્ભિણી છે, એ છે કોઈ વિશેષ. કે. ઉહાંથી ઉત્તર કરેજી; જાજે અલગી અપા(વા); ક. મુંહ ન દેખાં તાહરેજી, સ્યું બહલે વિસ્તાર. ક. ૨૨ દિન સૂધાં; સૂધ સહુજી, વાંકાથી અતિ વંક; ક. માણસને (તે) સારે નહીં, એ જિનવચન નિઃશંક. ક. ૨૩ ભૂપ-આદેશે પલીયેજી, દરિ કરી સા બાલ; ક. લેક વિલાપ કરે ઘણેજી, ભૂલે ભૂપાલ. ક. ૨૪ ભૂખી તિરસી તલવલીજી, આંસુ વરસે નયન; ક. દરતાં કુરાગ વધીયેજી, પાવે અધિક કુવયન. ક. ૨૫ પગે પગે ગિરિરિરિરિરિ પડે, તરૂ તરૂલે વિશ્રામ; ક. વસંતતિલકા સાથિજી, ચાલી જાયે તામ. ક. ૨૬ ગામ નગર પુર પાટણાજી, ગૃપના આયસકાર; ક. પહિલીહી આવીયાજી, કો મતિ દિઓ પય સાર. ક. વિસાહી અપાવતીજી, ધરતી અધિક સંતાપ; ક. પામી અટવી મટકીજી, કરતી અધિક વિલાપ. ક. ૨૮ ભાગહીન જે ભામિનીજી, સહુની હું શિરદાર; ક. એહ પરાભવ દેખિવાજી, કાં કીધી કિરતાર. ક. ૨૯ તાત ફિયે માતા ફિરીજી, ફિરિયા ભાઈ ભૂરિ, ક. નાથ દૂરથી જગ ફિજી, મરિ મૂરિ વિમૂરિ. ક. ૩૦ ૧- હુકમ ઉઠાવનાર. ૨-પાણું સરખું પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy