________________
૪૦
શ્રીકેશરાજમુનિકૃત.
આરક્ષ પુરૂષા પાધરી, પીહર આણું સોય; ક. બાહિર આણું બાહુડ્યાજી, એ તો ઈમહિજ હોય. ક. ૯ રાતે બાહિરહી રહીજી, કરતાં ઉંચે ચ; ક. કિમહી કામ પડે નહીંછ, આરતિમે આલેચ. ક. ૧૦ દીનામુખી ગાઢી દુઃખીજી, આવી રાજદૂવાર; ક. પ્રતિહારિયે આયને, કીધો રાય જુહાર. ક. સબ વિરતાત સુણાવતાંજી, રાજા રેસ ધરત; ક. હાથ ઘસે શિર ધૂણીજી, પશ્ચાતાપ કરત. ક. ૧૨ કુલટાકર્મ સમાચરીજી, કુલને લીક લગાય; ક. આવી મુંહ દિખાવિવાજી, કુદણ ભલપણું પાય. ક. ધનથી ઉપજી વિજુલીજી, અમૃતથી વિષવેલિ, ક. દીવાથી જિમ કાલિમાજી, મુઝથી એ ઈમ મેલિ. ક. ૧૪ પ્રશ્નકીર્તિજી દેજી, પાપિણી પરહી જાય; ક. અંગુઠે તે અહિરૂંવાંજી, ડસીયાં નર ખાય. ક. ૧૫ સા વાણું કાને સુણજી, મહોચ્છવ મંત્રીશ; ક. દાંત અડાઈ આંગુલીજી, કહે કિસે છે ઈશ!. ક. રૂઠી બેટી પીવરાંજી, સુણ અ છે આવત; ક. જલથી અગનિ ન ઉપજે છે, કાઠથકી ઉપજત. ક. કમરી છાની રાખીયેજી, મેટી સયલ કહાવ; ક. છાયાં છયાંથી ઊજલાજી, હોશે રાયાં રાવ ! ક. કેતુમતીની મેં સુણીજી; અપકીર્તિ છે આદિ, ક. ઠે દેષ લગાયકેજી, બહુ વિગેવી વાદિ. ક. ૧૯ ૧ કાળાશ. ૨ સર્પ. ૩ લાકડાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org