________________
શ્રીરામ શેરસાયન-રાસ.
કેતુમતી સાર્ કહે, કિશું કિયો એ કામ. પવનજય પરદેશમેં, બહુ બધા પેટ; હું જાણુંથી ઈમ હુસે, સેઈ હુવે નેટ.
હાલ ૯મી. ખૂબકાકી દેશી. કેતુમતી કલિકારિણીજી, કાલરૂપિણ હોય,
" કર્મગતિ દેહિલીજી; વહુ ! કિસ્યું એ તે કીજી, લાજવયા ઘર દેય.
કર્મગતિ દેહિલીજી. ક. ૧ રિઅભાગિણું ટુ(તુ) રણુજી, મનને ઉન્માદ; ક. પ્રાણ તજે વાઘા ખરીજી, કા કીધે અપવાદ. ક. ૨ મરવાથી ફિરિ જીવીયેજી, શીલ ગયાં સંસાર; ક. શીલ ભલે (સાચે) સહીછ, સુંદરીને શણગાર. ક. નંદનથી અપમાનતાજી, જાણેથા સહુ કેય; ક. પિણ થારૂં અસતીપણાજી, આજ જણાણે જોય. ક. રેવે રાણી રાવલીજી, દુઃખ હીંચે ન સમાત; ક. દેખાવી સા મુંદડીજી, પતિ આગમની વાત. ક. વિલગી વાઘણ વેગસુજી, સંભાવે સા લેગ; ક. નામ ન ભાવે જેહનેછ, તિણસું કિ સંજોગ. ક. ગિરી ગિરાઈ મુંદડીજી, હાથ ચઢી કિહિ આય; ક. સાચી હેવે સુંદરજી, કિઉ ન બોલાલિય માય. ક. ૭ નિર્ભછી વચને ખરીજી, આરક્ષ પુરૂષ હાથ; ક. કાઢી નગરીમાંહિથીજી, સખી ચાલી તસ સાથ. ક.
૧ અનર્થ. ૨ કછ કરનારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org