________________
શ્રીકેશરાજમુનિવૃત. કામિને કરતાર, દીઠે ભલે ભરતાર, ફૂલી અંગમે એ, રાણી રંગમેં એ. ૨૩ ભદ્રે ! ખમ અપરાધ, થારે છે ન લાધ, ઓછાં હું ઘણુએ, પૂરાં તું ભણીએ; દુઃખસાયર અવગાહ, કાંઠે આવી નાહ, નામાધારથીએ, નાવાકારથીએ. હસી રમી સુખ પાય, ચાલણ લાગે રાય, રાણું તબ કહેએ, ગર્ભ સહી રહે; ઉતરને અહિનાણ, આપે સ્વામી ! સુજાણ, લેગાંથી ડએ, સુખમે દિન ભરૂએ. દેઈ મુંદડી દેવ, ચાલી ગયા તતખેવ, કટકે જઈ મિલ્યોએ, કિણહી ન અટકોએ; કેશરાજ એ ઢાલ, નાગ સંખ્યા સુવિશાલ, નારી નાહિલેએ, મિલણ ઉમાહિએ.
કુહા. પવનજય તબ પાધરે, લંકા નગરી જાય; ભૂપ ભલીપેરે ભેટયો, અતિ રલિયાયત થાય. રાવણ રૂડે રાવણે, શુભવેલા સુવિચાર; વરણે પરિ તતખિણ ચઢ, દલ બલને એનુસાર. અબ તે અંજનાસુંદરી, ગર્વ ધરે તિહિવાર, ગુપતિપણાને કામ છે, કેઈ ન જાણે સાર.
ગર્વતણે તબ લક્ષણે, ગર્ભ જાણે જામ; ૧ એંધાણ. ર મુદ્રિકા–વી. ૩ આઠની સંખ્યા–આઠમી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org