________________
શ્રીરામય રસાયન–રાસ.
અબહી જાઈ તાસ, સંતે સુઉલાસ, માની માનિની એ, આશા આનની એ;
મજિઝમ રાતે સેય, સાંમી સેવક દેય, આયા સંચરી એ, ગગનગતિ કરીએ. સ્વામી રહી બાર, સેવક ગેહ મઝાર, આવી જેવહએ, રાણી રેવહીએ; પિયણિ મારિ હેમ, સા તબ દીસે તેમ, જલ વિણ માછલી એ, તલિફે વલી વલીએ. ઉચી નીચી થાય, ચયન ન રંચ લહાય, કંકણ તેડતી એ, મરિ લેડતીએ; વરજિ વરજિ રાખંત, ધાઈ ભલી ભાખંત, જીવંત સહુએ, સુખ હશે બહુએ. સંચલ જાણી કાય, ધસતસ નાડિ ગહાય, કાઢે જેતલે એ, ભાખે તેતલે એક હું સ્વામીને મિત્ર, પ્રહસ્ત નામ પવિત્ર, સ્વામી આવી એ, મનને ભાઈ એ. ભૂંડા ! એ સિ હાસિ, કુમરી કહે ઉદાસી, નામ ન મુઝ ગમે એ, દર્શન કિમ રમેએ; વરસ હૂવા બાવીસ, મેં નવિ દીઠે ઈશ, અલગેહી રહે, ખાર ઘણે વહેએ. કમ કે દેષ, કરિ રાગ ન રેષ, કીધે આપણેએ, એ પરભવતણેએ; ૧-મધ્યમ. ૨-અમેદ-હર્ષ
૨૧
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org