________________
૩૬
શ્રીકેશરાજમુનિકૃત. દલબલને વિસ્તાર, ચાલીએ રાજકુમાર, માન સરોવરે એક વાસો અનુસરે એ. મંદિર રચના કીધ, પાલકડે પરસધ, સૂતે સુંદરૂએ, ભેગ પુરંદરૂ એ; દિનપણે કુરૂવંત, પંખણ શબદ સુણંત, મનસું જાગી એ, રાય અનુરાગી એ. વાસર માને ભેગ, શ્યણુનેરે વિયેગ, તે કુલે ઘણીએ, વચને દયામણીએ; જેહને દિન ને રાતિ, એષ સરીખા જાતિ, તે કિમ જીવહિએ, આરતિ અતિ વહીએ. ૧૪ પરિણ્યા પાછૅ એહ, નવિ કીધે નેહ, સતીય શિરોમણીએ, વા(બા)દહી અવગણએ; જે આવિથી ચાલિ, તે હું ગયે મુહ ટાલિ. બોલ સતીષણે એ, ન કહાણે ઘણે એ. ૧૫ આજલગેથી આશ, અબ તો હુઈ નિરાશ, આજ મરે સહીએ, એ તો મેં લહીએ; નારીહત્યારે પાપ, મેટે છે સંતાપ, મુઝને લાગસીએ, અપજશ જાગસીએ. ૧૬ મિત્ર પ્રહસ્ત બેલાય, મનની વાત સુણાય, પૂછે કરૂં એ, મિત્ર કહે ખરૂંએ; નારી હૂઇ નિરધાર, ભરત ન લાવે વાર, શો ચણે એ, માન વિમોચણે એ. ૧૭
૧-દિવસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org