SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશારસાયન–રાસ, તાત નિષેધી તામ, ચાલ્યા કુમર ામ, પવનજય જયાએ, આનદ અતિ થયા એક ?હુય ગય અધિકાય, મેલી જન સમુદાય, કુમર ચાલીયે એ, હરખે હાલીયેા છે. નિસુણી એ વિરતત, કટકી ચલતે ક'ત; દર્શન સાંભલીએ, આવી વલી ચલીએ; પ'ચાલી જિમ જોય, આગે ઉભી હોય, પલક ન પાલટે એ, પ્રિયું જોવુ ઘ... એ. પડિયાને જિમ ચ', દુરખલ દીસે મદ, માંસ ન દેખીયે... એ, ચામ વિશેખીયે એ; લલિતાલક દેખાય, નહિરે વિલેપન કાય, સાદી સાટિકાએ, તિમહિલલાટિકા એ. અણુખાયાં તખેલ, ૪ધૃસર અધર અમેલ, કાયા ગલીએ, પસિથિલ પડી વલીએ; નયના જલમે... »લિ, રહી છે તનુ મન ભૂલિ, નારી નિરખતે એ, ચાલીએ હરખત એ. સેિ લાગી પતિપાય, શીખ કહા ખગરાય, દાસી તુમ્હારડીએ, ચિંતાડુ મારડીએ; નસકારી છે એહ, મે' જાણી ધૂરિ છેઠુ, માન ન માગતાં એ, લહીયે લાગતાં એ. ફિર આવી ઘમિાંહી, ધરણી પડી સા પ્રાંહિ, અબલા નામથી એ, અરૂ પરિણામથી એ; ૧-ધાડા- હાથી ૨-સાડી. ૩-લલાટ-ભાલ ૪-ઝાંખું થઈ ગયેલ. પુ-નરમ થઈ ગયેલ. ૬-આંસુ. ૭-ખેચરરાજ ! Jain Education International For Private & Personal Use Only ૩૫ ૧૦ ૧૧ www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy