________________
શ્રીરામયશરસાયનશાસ.
૩૩
મયગલ દીધા મલપતા, અતિ તાજી રતુખાર; દીધા વરને દાયજે, મણિ મંતી વરહાર. હ. ૪૫ લાડીને લેઈ કરી, ઘર આયા અલ્હાદ;
સપ્તપણે સેહામણે, દીધે વર ૪પ્રાસાદ. હ. ૪૬ હંસ મનાવી હર્ષસું, ઉચારી અખિયાત; ભાગ્યે ભેગવીયે સહી, એ નિએ વિધિવાદ(ત) હ. ૪૭ ઢાલ ભલી એ સાતમી, પવનજય પરણેત; કેશરાજ સુખ પામીયે, જે હવે ચિત્ત હેત. હ. ૪૮
દુહા. બોલ કુબેલ ન વિસરેસાલ સમા સાલંત; ખિણહી રતિનવિઊપજે, આરતિ ઘણું આલંત. નિજર ન મેલે નાહલ. ઉપજે અતિ ઉચાટ; આવટ લાગું ઘણે, વિરહાં વાકી વાટ. માતપિતાની વાલહી, રાસૂરાની શુભદેઠક કતમયા વિના કામિની, ઓછું જોવે નેઠ. પવનજયની પદમની, પરમ મહા સુખકાર; નાહનિનેહે નિહિ, મેહલી માથે માર.
હાલ, ૮મી. અઢીયાકી–દેશી. મેહલી માથિ મારિ, પવનજયકી નારી, આરતિ આકરી એ, સાશ)રવરીએ; લાંબા લે નિસાસ, વાસર જાય નિરાશ, દેવ! કિરૂં કિયાએ, ફાટે છે હીએ. ૧ હાથી. ૨ ઘેડા. ૩ સાતખણવાલો. ૪ મહેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org