SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ શ્રી કેશરાજમુનિકૃત. પવનજય પરિણામસું, તાતે થયે અપાર; કુમરી તે વજો નહીં, જે ઈહ વાતાં પ્યાર. હ. ૩૪ કાઢી ખડગ ખડે થયે, એ દેનું સંહાર; કરૂં સહી ઉતાવેલે, બેલે રાજકુમાર. હ. ૩૫ મિત્ર કહે પ્રભુજી સુણે, નારી અબલા કહિવાય; તિણમે નિરાપરાધણી, કહે પ્રભુ કેમ! હણાય? હ. ૩૬ કુમરી નિદા નવિ કરી, એ કોણ છે લબાલ; તુ તે ગિરિવા ચાહીએ, પૃથ્વીના પ્રતિપાલ. હ. ૩૭ ફિરિ આ નિજ થાનકે, તે કહેન કરૂં વ્યાહ; પ્રથમ કવલમે મક્ષિકા, આયાં કવણ ઉછાહ. હ. ૩૮ રાંધતહી જે કુહીયે, તે અન્ન ન મિઠાસી; પછે કીસી કહે પામીયે, પુર સંતાસ્યાં બાસી. હ. ૩૯ માતી લૂટે ના મિલે, તૂટે ન મિલે નેહ, તે માટે ધુરીથકી, તૂટણ મતિ દે 2(એ)હ. હ. ૪૦ મિત્ર કહે ઈમ કિમ હુએ, આપણુ બેલ્યા બોલ; ન પલે તબ સહ કહે, ફિટિ ફિટિ પુટાઢેલ હ. ૪૧ સંતકમેં વેતાલજી, ઉઠા ઈયાં અયાણ; ભંગ ન ભાડે રંગને, સાજનનોરે સયાણ. હ. ૪૨ સાયર શિવને આપી, વિષ તે વિશ્વાવીશ, નીલકંઠ નામે રહે, અલગ ન કરે ઈશ. હ. ૪૩ ચમરી ચઢીયે આયકે, મિત્રતણી મતિ માન; વ્યાહતણ વિધિ સાચવી, નામતણે અનુમાન. હ. ૪૪ ૧ ગરમ-ત. ૨ પ્રથમથી. Jain Education International Ana For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy