________________
શ્રીરામયરસાયન-રાસ,
હવે વાચાયે, કરી, કોણ કહે સુણી મીત. હ. ૨૨ પવનજય બલ્ય હસી, વસ્તુ તે એ દૂર હું જાણું હિંવડાં જાઈ, જે તું હાય હજૂર. હ. ૨૩ વાહાને મેલા વિષે, ઘડી તિકે દિન થાય, દિન જાઈ માસાં મિલે, કહેરે કિમ રહિવાય. હ. ૨૪ મિત્ર કહે સુણિ સમિજી, આરતિ દૂર નિવાર; રાતે રહિ સપણે જઈ દેખાઉં તુઝે નાર. હ. ૨૫ પવનજય કુમારજી, ચાલિઓ મિત્ર સમેત; આ અતિ ઉતાવલે, નારી નિરખણ હેત. હ. ૨૬ જિમ જિમ નિરખે નારિને, તિમ તિમ પાવે ચયન; દેવ વહે અતિ આકરો, સુખમાંહિ દુઃખ દયન. હ. ૨૭ બયઠી સપ્તમ ભેમિકા, વારૂ વાત વિદ; રંગમાંહિ રાચી થકી, કરતી અધિક પ્રમે. હ. ૨૮ વસંતતિલકા કહે સખી, કુમરી! તુજ વડભાગ; પવનય પતિ પામી, જેહને જસ સભાગ. હ. ૨૯ મિશ્રકેશી કહે સખી, તે મ્યું પ્રશસ્ય એહ ? વિદ્યુતપ્રભ વર તે () ભલે જેહને અંતિમ દેહ હ. ૩૦ વસંતતિલકા કહે ફિરિ, જોરિ ન જાણે ભેદ; વિદ્યુતપ્રભ સ્વલ્પાયુ, તેહની શીરે ઉમેદ? હ. ૩૧ અપર કહે એ વાત, તું નવિ લખે વિવાર; ચંદન ઘેડેહી ભલે, ના વિષકે રે ભાર. હ. ૩૨ પવનજય પરિવારમું, કે મનહી મઝાર; એ સ્યુ? ભૂંડી વારતા, એ શું તે એહ કુમાર, હ. ૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org