________________
શ્રીકેશરાજમુનિકૃત. હૃદયસુંદરી સુંદરી, સુંદર સુવિચાર. હ. ૧૨ પુત્ર સહુના ઉપરે, પુત્રી હુઈ એક; નામે અંજનાસુંદરી, સકલગુણ સુવિવેક. હ. ૧૩ માવત્રાં વાલ્હી ખરી, વીરાને વડ માન; ભાઈ ભગતી મહા, આદર મેરૂસમાન. હ. ૧૪ પુત્રીને પરણાવિવા, યોવનવંત કુમાર પરધાના પરગટ કીયા, જે કઈ હજાર. હ. ૧૫ વર તે દે મન માનીયા, સઘલાંમાંહિ વિશેષિ; પવનંજય પ્રહલાદને, વિદ્યુતપ્રભ સુવિશેષિ. હ. ૧૬ અષ્ટાદશ વર્ષાતિરે, વિદ્યુતપ્રભ શિવ જાય; તે પર નિખએ છે અમુખેગી કન્યા કેમ દેવાય. હ. ૧૭ પવનજય ચિર આઉખે, પવનંજય પરિમાણ; પુત્રી પવનજયભણું, દેવી કહી રાજાન. હ. ૧૮ બેચર મિલીયા એકઠા, નંદીસરની જાત; પ્રાર્થના પ્રહાદની, માને સઘલે તાત. હ. ૧૯ આજથકી દિન તીસરે, માન સરોવર જાય; વ્યાહ કરીજે વેગસું; મેલિઉ સહુ સમુદાય. હ. ૨૦ પવનજય કહે મિત્રસું, તે દીઠી સા બાલ;. રંભાથી અધિકી સહી, રૂપે ઝાકઝમાલ. હ. ૨૧ જે હવે આંખ્યાં દેખીયે, લહીયે ચન અતીત; એક ઉદ હવે સૂરજા દેવ જયું, સર્વ જગતમેં હોત ઉંજણા; એકહી ચંદ્ર ઉઘાત હુ નિસ, મેટત તમે કરતા પ્રકાસ એ કહી વૃક્ષ સુગંધ હવૈ વન તાહિ સુસા બાગ સુવાસા માનસ પૂત હવૈ કુલકંઈક, એક અનેકી પૂરત આશ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org