________________
શ્રીરામ શેરસાયન-રાસ.
સુધા સ્વભાવ દેય, હ. પટ દરશનમેં જોય, હ.
એ સમ અવર ન કેય. હ. ૧ સેવક હણુમત સારરે, રામ સરીખા રાય; હું નહીં હશી નહીં, આજ ન કઈ દિખાય. હ. ૨ સ્વામીના એ બોલ છે, થારા કપિ ઉપગાર; પ્રાણુ દીયાંહિ નહીં વેલે, શેષતણે શિર ભાર. હ. ૩ સેવકનાં એ બોલ છે, વાનર હારે નામ; શાખાથી શાખા જઈ પાવાં સહી વિશ્રામ. હે. ૪ સાયરજલ ઉલઘી, બાલી નગરી લંક; રામરાય પરસાદથી, કીધા છે કામ નિશંક. હ. ૫ દિનકરની પરે, દીપ, પુર આદિત્ય પ્રધાન; રાય પ્રહલાદ સેહામણ, પાલે રાજની આણ. હ. ૬ કેતુમતી મહિમાવતી, સત્યવતી વર નારી; પ્રીતિવતી, લીલવતી, શીલવતી સંસારી. હ. ૭ શુભ સુપન અવકીજી, વીનવયે ભરતાર; રાય કહે રલીયામણ, નંદન ઉપ સાર. હ. ૮ શુભ વેલા સુત જાઈયે, ગુડીયા ગુહાર નિસાણ; ઘરિ ઘરિવાર વધામણ, ઘરિ ઘરિ અતિ મંડાણ હ. ૯ વાર સમે દિન થાપ, પવનય તસ નામ; ચંદ કલા જિમ વાધહી, વાધે સુત અભિરામ. હ. ૧૦ વહિત્તર બત્તીશ હૈ, ચ્યાર ાર તનુ માંહિ; સાત અડારે પરિહરે, પુત્ર અને પ્રાંહિ. હ. ૧૧ પુરવર છે મહિંદ્રજી, રાજા મહેંદ્ર ઉદાર;
Jain Education International
Anal
For Private & Personal Use Only
www.jainelibrary.org