________________
૨૮
શ્રીકેશરાજમુનિકૃત. તે દુઃખ દીધે સાધુને, તુઝને રાવણ રાજારે; કરમ કયા વિણભેગવ્યા, ધ્રૂહિ વિલયનહીં તાજા. આ. ૩૬ એમ સુણી રથનું પુર–સ્વામી સંયમ વરીયો રે; કરમ ખપાવી કેવલ લહિ, આતમને ઉઘરીયેરે. આ. ૩૭ સુવર્ણતુંગ ગિરિ પહલે, રાય જુહારણ દેવરે; અનંતવીર્ય અતિ કેવલી, વદે નૃપ તતખેરે. આ. ૩૮ સુણીય વખાણ સુજાણજી, પ્રશ્ન કરે એ રૂડીરે; કુણુ હાથે મરણે મુઝ, ભાખે ભવથિતિ કૂડીરે; આ. ૩૯ પરદાદાને દૂષણે, વાસુદેવને હાથે રે; નિ મરણ બતાવીએ, ત્રિભુવન કેરે નાથે રે. આ. ૪૦ અણુ ઈચ્છતી નારીને, તવ લીધે નૃપ ને રે, દેવ ધર્મ ગુરૂ સાથેહી, મડયે અધિક પ્રેરે. આ ૪૧ છઠ્ઠી ઢાલે સાધુજી, નમે નમે એ ઈદો રે, કેશરાજ રૂષિરાજજી, નમીયે સયલ મુનીંદરે. આ. ૪૨
દુહા, અબ ઉત્પતિ સોહામણી, ભયરવની ભવિ લેય; સાવધાન હુઈને સુણે, સુણતાં સાતા હોય. રૂપાચલ પર્વત ભલે, ભલા ભલા અહિડાણ; ભલા ભલા નૃપ મંદિરા, ભલા ભલા મંડાણ. ભલા ભલા જિનમંદિરા, ભલા સપૂજણિહાર; ભલી ભલી પૂજા કરી, ભલા લહૈ ફલ સાર.
હાલ ૭ મી. કરેલણકી– દેશી. સુહ ઉમંત ગાયેલે રે, ચરમ શરીરી હોય; હ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org