________________
શ્રીરામયશેરસાયન–રાસ.
२७
સઘલી વાત મનાવીને, છ ઇંદ્રજ રાયેરે; નીચ કામ કરતાં થકાં, "આરતિમેં દિન જાયેરે. આ. ૨૫ સાધુ સમીપે પૂછીયો, પરભવ ઇકહી આપેરે; નીચ કામકરણે પડશે, [ઓ] કવણ કીયાથા પાપરે. આ. ૨૬ સાધુ કહે નૃપ! સાંભલે, પરભવ ભાખું એહોરે; પારંજયપુરનો પતિ, ખેચર ગુણમણિ ગેહોરે. આ. ર૭ જવલનસિંહ ઘરે નારીજી, વેગવતી સુવિચારી રે; અહલ્યા નામ સુતા અ છે, માત પિતાની પ્યારી રે. આ. ૨૮ સયંવરમંડપ તેહને, રાય ઘણું ચલી આવે; આનંદમાલીને કન્યા, વરમાલા પહિરા. આ. ૨૯ નામે તડિતપ્રભ તું તબ, ખીજ્ય મનહી મઝારેરે; આનંદમાલી સાથે તુંહી, વહી છે અતિ ઘણો બારે. આ. ૩૦ આનંદમાલી ચરણ ગ્રહી, કરેતે ઉગ્ર વિહારે; ધ્યાનારૂઢ મુનિસરૂ, દેખે તે એક વારા. આ. ૩૧ દીયે પરિસહ કરે, સાધૂને ચૂકયો ધ્યાને રે; સિંહ સરીખે નહિ હવે, હે સ્વાન સમાનેરે. આ. ૩૨ તબ કલ્યાણજ ગણધરૂ, આનંદમાલી ભ્રાતા; તેજલેશ્યા મૂકહી, તુજને દેણ અશાતારે. આ. ૩૩ સત્યશ્રી તુઝ નારીયે, રૂષિજી શીતલ કીધેરે લેશ અપૂ ઠ્ઠી પરિહરી, સંયમસું ચિત્ત દીધેરે. આ. ૩૪ ભવ ભમી શુભ કરમાંતણ, પામી ઉદય નરિ રે; સહસારનૃપ નંદન, એહિજ હુ ઈંદેરે. આ. ૩૫
૧–પીડા. ૨-પુત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org