________________
શ્રીકેશરાજમુનિકૃત.
અતિઆધૃતપણે સહી, અષ્ટાપદ પાવે સંતાપારે; ઘનકે। કાંઈ ન નિવસીઉં, પ્રાણ તર્જ સેા આપારે. આ. ૧૪ તાત વચન નિવ માનેજી, તાણે આપ ઘણેરારે;
૨૬
ધનહેા ધન તુમ્હેં તાતજી, ધન્ય મતા એ તેરે. આ. ૧૫ જે હણવા તસ સાથેજી, સગપણ કેમ કરાયેરે; આજ કસું એ વૈર તેા, આગે હિ ચાલ્યા જાયેરે. આ. ૧૬ રાવણ દૂત પડાવીયા, આયા ઇંદ્રહ પાસેરે;
પુર ઘેરાણા ચહરા, નૃપ ઇમ કેમ વિમાસેરે. આ. ૧૭ ભક્તિ શક્તિ દેવુ... અહૈ, જીવતણી રખવાલીરે;
ભક્તિ ભજો સન્મુખ જઈ, કેલવા શક્તિ સંભાલીરે. આ. ૧૮ દૂત પ્રતે' સુરપતિ કહે, મૈં તુમ્હ તા ભરમાણુારે; રાંક નમાવી રીઝીયા પિણુ નવિ નમીયા રાણારે. આ. ૧૯ ઇંદ્ર ચઢી ઉરણ આવીયા, રેણુ રહી નભ છાઈરે; જેમ વખાણી ગ્રંથમ, જેમતેમ હાઈ સર્વ લડાઈરે. આ. ૨૦ હાર્યા ઇંદ્ર રિંદજી, ત્યા રાવણુ રાજારે;
જય જયકાર થયેા મહુ, વાઢ્યા જીતહી વાજારે. આ. ૨૧ રાવણુ લ‘કાર્યે આવીયા, રસયણ તણેા મન ભાયા;
ઇંદ્ર ક્રીયા કરૂપિ’જરે, આપ કીયા લ પાયારે. આ. ૨૨ સહસ્રાર નૃપ આવીયા, રાવણનું અરદાસેરે; પુત્ર ભિક્ષા મુજ આપીયા, કરી થાપા નિજ દાસેરે. આ. ૨૩
રાય કહે સુણુ ખેચર, ઇંદ્ર કરે એ કામેરે; નગર ખુહારે નિતા, આછે રાખે ગામેરે. આ, ૨૪
૧-૨૪, ૨ -સજ્જન, ૩-લાકાના પાંજરામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org