________________
શ્રીરામ રસાયન-રાસ.
કહે બિભીષણ દૂષણ, કીયાઈથી હેઈરે; વિષ વ્યાપાર કરે સહુ, મરે ખાયાં જઈરે. આ. ૩ વાત કહીતાં કામિની, વેગ સુગહી આઈરે, વિદ્યા દીધી વિધી કહી, સાધી વાર ન જાઈરે. આ. ૪ શસ્ત્ર દીયા સુર સાનીધી, કારિયા સુવિશાલરે; નગર લીયે નલ કુબેર, લઘુ ગ્રહીયા તતકાલરે. આ. ૫ ચક્ર સુદર્શન પામી, પામી અતિ ઘની સંભરે; નલ કુબર કરી આપણા, થાપ્યા ન કહ્યા લેરે. આ. ૬ ઉપરંભા સમજાયને, રાયણું પ્રીતિ લાવે, રથનપુર પુર ઉપરે, રાવણજી ચઢિ આવે. આ. ૭ સહસ્ત્રાર સુત ઇંદ્રજી, નંદનને સમજાવે; જૂઠ કલેશ કિયાં કિસું, કેઈથ ન પૂગે દરે. આ. ૮ સહસ્રાંહિ નૃપ સેવિત, સહસશુ નૃપ જીતે રે; અષ્ટાપદને ઉપાડીયે, વસુધામાંહિ વિદીત, આ. ૯ વિદ્યા સાધન ધીપ પત્ત, નવિ આંટીયે ચાલ્યો. પિમાપતિ શક્તિજી, સફલતણે વર આવ્યો; આ. ૧૦ મરૂતણે મુખ ભંજને, ભંજન કાલહિ રાયેરે. ધનદત મદ મર્દન, સુગ્રીવ સેવ કરાયો. આ. ૧૧ પુર દુર્લંઘ ઉલંઘ ઘણો, નલ કુબર બલ ભજયારે; મરાયાંરાય કહાવિયો, આજ ન જાવૈ ગાંજ્યોરે. આ. ૧૨ રૂપવતી અતિ રૂપણ, પુત્રીને પરિણાવી આઘે કાઢે નંદન, ચિત્તને લ્ય સમજાવીરે. આ. ૧૩
૧-પ્રખ્યાત. ૨-કુબેર, ૩.-રાજના પણ રાજા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org