________________
શ્રી કેશરાજમુનિવૃત. આશાલી વિદ્યા કરી, શત પણ પરિમાણ; અગ્નિકેટ અતિ આકરો, અગનિતણે મંડાણ. કુંભકરણ ઘનસાથસું, આણી અડીએ નરેશ; અગનિ ઝાલીને જાલિ, કેઈ ન કરે પરિવેસ. કુંભકર્ણ ફિર આવીયે, સ્વામિતણે મન સેર; સુભટા પગ પાછા પડે, કેઈન ચાલે જેર.
આરતિ અધિકી ઊપની, કેમ રહે અતિ લાજ; એતલે રાણું રાવલી, પતિ કરિવાને કાજ. રાવણ પાસે પ્રતિકા, ભેજિ કરે અરદાસ; જે મન રાખે માહિરે, તે પહુચે સહુ આસ. આશાલી વિદ્યા મહા, વાશ વરતાઉં આજ; ચક્ર સુદર્શનનું સહી, સુંપું સઘળે રાજા તુમ સાથે મુજ મન વ, ઈહિવે તુમ્હ હારતાર; પ્રભુ તુણ્ડવિચ ન આંતરે, સો જાણે કિરતાર. ૯ ઉપરંભાની વીનતી, મનમાંહિ અવધાર;
ઉત્તર જો ઊતાવઆતુર (છે) સા નાર. ૧૦ હાલ ૬ હી. કુમર સુભાનુ સુજાણુથી–એ દેશી.
આતુર અતિ જાણી કરી, લઘુ બંધવ તસ બોલેરે, વેગે પધાર પદમણું, તુમ ઈંદ્રાણુને તેલેરે, આતુર અતિ જાણી કરી. રાવણ રીસવશે કહે, બંધવ ઈમ કિમ ભાખે રે, પુરૂષ અને તે તેજ, પત્રિયથી મન રાખેરે. આ. ૨.
૧-દુઃખ. ૨-પરસ્ત્રી.
Jain Education International
ducation International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org
www.