SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશે રસાયન રાસ. - Jain Education International શુપતિ રહીને ભાખીયા, પ્રભવ રાણીને એહારે; રાજા પાછલ આયને, સુણવા લાગે તેહારે. રા. ૩૬ છાને રહિને નિરખીયા, રાજાયે સહુ વિરત તેરે, રાણીજી ઘરાં મોકલી, છેદે કંઠ તુ તારે. રા. ૩૭ રાજાયે સેિ સાહિયેા, મિત્રતણા તખ હાથેારે; કરે પ્રશ'સા મિત્રની, હરખ ધરી નરનાથેારે. રા. ૩૮ રાજાયે વ્રત આદરી, પામ્યા કલ્પ ઈશાનારે; ચિવ હિરવાહન નંદન, મધુનામે પરધાનારે. રા. ૩૯ મિત્ર ભમી ભમે' ઘણે, વિશ્વાવસુ ઉદારારે; ન્યાતિમતી ઉરે’ ઉર્ષને, શ્રીયકુમાર કુમારારે, ૨. ૪૦ તપ ધૃતપનીયાણેા કરી, ચમર થયા હું એહારે; પૂરવલા સમ્બન્ધથી, એ તુજ સાથે સનેહેારે. દેઈ ત્રિશૂલ સિધાવીયા, એ મુજ કરે' અવધારે રે; કાજ કરી ફિર આવહી, જોયણ દોય હજારારે. રા. ૪ર એમ સુણી સુખ માનીયા, મધુસુ· કરી સગાઇરે, મનારમા કુમરી ભલી, દીધી તસ પરિણાઈરે. રા. ૪૩ ઢાલ ભલી એ પાંચમી, પાંચા કૈ મન ભાઈ; કેશરાજ રાવણતણા, ચિરત્ર છે. સુખદાઇરે. રા. ૪૪ દુહા. રા. ૪૧ ઘર છેડયાં ભૂપાલને, હુવા વરસ અઢાર; મેરૂ ગિરે' જિન પૂજીયા, એ શ્રાવક આચાર. ફ઼િર આયા મહી મડલે, નલ કુમ્બર દિગપાલ; પુર દુäઘતણા સહી, રાજ કરે ૧-તપના લમાં સાંસારિક ભાગ માગી લેવા તે. સુવિશાલ, ૨૩ For Private & Personal Use Only ૧ ૨ www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy