SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ શ્રીકેશરાજમુનિકૃત. પૂર્વભવના મિત્ર ભણી, એ ઉપગારજ કીધેરે. રા. ૨૫ ચમરભણ મેં પૂછીયે, કવણ સનેહ તુમારે; પૂરવભવ મેં તે કહું, પ્યારે મિત્ર હમારેરે. રા. ૨૬ ચમર કહ્યા મુજ આગલે, ધાઈ ખડે રે; ખેત્ર અપર વિજય ભલે, શરદ્વારપુર હાઈરે. રા. ૨૭ રાય સુમિત્ર સહામણ, પૂર્વભવ અ છે તસ મિત્તેરે; કલા અભ્યાસી ગુરૂ કન્હ, દઈ પુણ્ય પવિત્તરે. રા. ૨૮ ઘોડાને ખીંચ્યો કે, અટવીને અવગાહેરે; પલ્લી પતિની કુમરી, વનમાલાને ચાહેરે. . ૨૯ મિત્રત મન મેહી. માનિનીસે મન લાવે; રહે ઘણે ઉદી[દા]સીયા, રાય તદા બતાવે. . ૩૦ માની રહ્યા છે કે નહીં, રાજા કિરિફિરિ ભાખે, આરતિ થારા મનતણી, મતિ કઈ છાની રાખેરે. શ. ૩૧ ચિત્તની આરતિ સાંભલી, હસી નરેસર બેલે; નકછ વાતને કારણે, મિત્ર કિસ્ ડમડલેરે. ૨. ૩૨ મિત્ર પ્રભવ ઘરે મેકલી, આવી ભાખે વાતોરે; પ્રાણ ન રાખે માગતાં, મુજ સરિખી કુણ મારે. રા. ૩૩ પ્રભવ કહે હું પાપી, નિર્લજ ધીઠ અનીતરે; નારીને રાખે માગતાં, ધનધન મહારે ૫મિત્તારે. રા. ૩૪ આ પધારે માતાજી, બોલે વારંવારો રે; હું અપરાધી રાયને, ફિટમાહિરે જમવારે. રા. ૩૫ ૧ સ્ત્રી. ૨ મનની પીડા. ૩ કઠણ હૃદયન. ૪ નીતિ વગરને. ૫ મિત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy