________________
શ્રી કેશરાજમુનિકૃત. ખેચર ચવદે હજારનું, સાથે ચલે ઠારે. રા. ૨ સરસ ખરે સુગ્રીવ, ચાલ્યા રાવણ લારે; અસરને આરાધીયાં, ઉપજે પ્રેમ અપાર રે. રા. ૩ નદી દર્મદા આવીયે, કાંઠે કટક પડાણ રે; જિનપૂજા કરવા ભણું, બૈઠે રાવણ રાણેરે. રા. ૪ અણચિંત્યે જલ બાંધીયે, પૂજાસાજ તણાણો રે; ખબર કરી જન મેકલ્ય, પૂછે રાવણ રાણે રે. રા. ૫ નગરી છે મહિષાવતી, સહસ્રાંશુ તિહાં રાજારે; રાય હજારે સેવીયેયો), અધિકે છે અંદાજારે. રા. ૬ સહસ્ત્ર એક છે સુંદરી, તનસેવક દેય લાખોરે; પંચંદ્રિય સુખ ભેગવે, જલસું અતિ અભિલાખેરે. રા. ૭ પાલે બાંધી પાણીઍ, કેવલ નારી સાથી રે; સેવક રાખી પાખતી, હરખ રમે જિમ હાથી. રા. ૮ સુભટ ગયા તસ સામંહ, સહમી માર મચાઇરે; કેઈન આવે આસનો દેખ્યાં તલ સુભટાઈ. રા. ૯ રાવણજી આવી અગે, સાહે થયે શર બાંધીરે; લડી વિવિધાયૂસું, લીધે રાવણ બાંધીરે. રા. ૧૦ આકાશથી ઊતરી, ચરણરીખી એક આરે; શતબાહ નામે ભલે, આવી સુતને છોડાવે. રા. ૧૧ રૂષીજીને મન રાખવા, મા સે કરિ ભાઈરે; દેશ અને આપતાં, ચરણ હે સુખદાઇ રે. રા. ૧૨ અન્નરશ્ય નરેંદ્રસું, મિત્રપણે છે વાચારે; ચારિત્ર લેસ્યાં એકઠા, સગપણ તે એ સાચાશે. રા. ૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org