________________
૧૮
શ્રીકેશરાજમુનિકૃત. માસે માસે પારણે, કરે સદા સુખકારણે, કા.
અષ્ટાપદ ગિરિ આવીએ; કાઉસગ્ગ સમાચરે, એગ ધ્યાન નિશ્ચલ કરે, નિ.
જિનશાસન ભાવી એ. ૧૫ નિત્યલેજ પુરવરૂ, નિત્યાક નરેશરૂ, ન.
કન્યા તે રતનાવતી એક વ્યાહણ ૫ જાવે જામ, અષ્ટાપદ આ તામ આ.
આગે તો ન શકે ચલી એ. ૧૬ દીડે તલે ઋષિજી ટાઢે, રાવણ રોષ કરે ગા, ક.
જાણે એ પર્વત પડે એ; માથા સાથે એ પડે, તબ તે પર્વત ખડહુડે, ખ.
મુનિ થાપે અંગુઠડે (ડ) એ. ૧૭ ત્રાસ કરીને નાશી, મુનિચરણે ચિત્ત વાસી, વા.
રહ્યા સાધુપય અણુસરી એ; ઋષિને રાગ ન રેષજી, સહુ સાથે સંતોષજી, સં.
તીરથરખવાલી કરીએ. ૧૮ દેવ જુહારી જુગતિસું, જિનગુણ ગાવે ભગતિ, ભ.
તબ ધરણેન્દ્ર ધાવીયે એ; અમેઘવિયા નામે ભલી, શક્તિરૂપ છે નિરમલી, નિ.
વિદ્યા દેઈ સિધાવીએ. ૧૯ ચઉદશ વિધિ આરાધના કરી, વાલી સપિ શિવપદ વરી, શિ.
નમે નમે અષિરાજીએ; ચેથી ઢાલે ચતુરાઈ, ચતુર નરાંરે ચિત્ત ભાઈ, ચિ.
કેશરાજ ગુણગાજીયોએ. ૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org