________________
શ્રીરામયરસાયન–રાસ. કપિપતિ સામુહો આવીયે, દલબલ અંતન પાવીઓ, પા.
લેક ઉપદ્રવ ટાલીયે એ. ૯ વંદ્વ યુદ્ધની થાપના, ટાલી ઉપાય પાપના, પા.
ઉપાય સહુ અલગા કીયા એ; દેઈ તે શ્રાવક ભલા, દેઈ તો મતિ આગલા, આ.
દયા ધર્મ ચિત્તમેં દીયા એ. ૧૦ અસ્ત્ર શસ્ત્ર જે ચાલ, વાલી તે સહુ જાલ, જા,
રાવણના ઉપકાર મને એ, ચતુર મહા છે ચેકસી, ચેટ કરે છે હું ઉપકસી, ઉ.
હિ મનમેટે ધર્મને એ. ૧૧ કંદુકની પરે પડીયે, કર કોટર મેં ભીડીયે, ભી.
ચાર સમુદ્રાં ફરી એક હાર્યો ખસાણે આપજી, આણે મન સંતાપજી, તા.
હા રાવણ હેરી એ. સંભારે અતિ સારજી, પૂરવલા ઉપગારજી, ગા.
છે રાવણ રાજી એ; લઘુભાઈ થિર થાપીને, રાજત રિદ્ધિ આપીને, આ.
આપણ સંયમ સાઇ એ. ૧૩ સુગ્રીવે સુવિચારીયે, રાવણ તે અધિકારી, કા.
- શ્રીપ્રભા પરણાવી એ, વાલી ષિસર સંચરે, પ્રતિમા ધર બહુ તપ કરે, ત.
લબધિવત કહાઈએ. ૧૪
-
-
૧૬. ૨--અગાઉના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org