SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીકેશરાજમુનિકૃત. એહુ વચન શ્રવણે સુણી, બિભીષણ ખેલત; થા ધારી ઢાસિપકડી, માતા મમ ઢાલ ૩. પદ નીરાલ. ડાલ ત. ૧૨ ૧ ચઢતા તેજ પ્રતાપે, દશક ધર રાજા; તીન ભવન કે। કટક હીર્ય, આણુ ન કોઇ ઉથાપે. દ. કુણુસા ઈંદ્ર-ધનદ વિચારો, કુણુસા ખેચર આ; ગ્રહુગણ તારા ન રાતિપતિ હૈ, જખ ઉગે એક ભાનુ. ૬, રાવણુઘર બેઠા સુખ પાવે, કુંભકરણો એર; અષ્ટાપદ ઉડયાથી કેહર, ભાગી જાવે ભાર. ૬. કુંભકરણબી અલગ જાવા, મ્હારી અધિકી અધિકી ટેક; મય'ગલ માતા કેહિર આગે, પાવ ભરે નહીં એક. ૪. રાવણ ભાખે માય ! સુાજી, દ્યા હમને આદેશ; વિદ્યા સાધન સાધી આવાં, વાધે વાન વિશેષ. દ. શુદ્ધ આરાધનને ખલે સાધી, વિદ્યા એક હાર; સિ’હતણે તનુ પાખર એડી, હુએ મગજ અપાર. દ. કુંભકરણ તે એકહી પામી, ચ્યાર બિભીષણ લાધી; ખેમ કુશલકુ તીને ખધવ, આયા વિદ્યા સાધી. દ. વિદ્યા સાધનકી વિવિધ અધિકી, પદમપુરાણે વખાણી; મૈ સબધ સખેપ કીયા એ, ગ્રંથ વધતા જાણી. દ. ષટ ઉપવાસે ખાંડા સાર્યાં, ચંદ્રહાસ્ય વરદાઈ, ચંદ્ર જેમ કલા નિત ચડતી, વાધે અધિક વધાઈ. દ. ૧૨ Jain Education International For Private & Personal Use Only પ ७ ૧-સિંહ કરતાં પણ મેાટા વિક્રાલ પ્રણી છે, તેને જોઈ કેસરી પણ ભાગી નય છે. રે www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy