SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશેરસાયન-રાસ ૧૧ مر م به ઐશી વિમાને આવતે, વૈશ્રમણ ગુણધામ. દેખી પૂછી માયછે, એ કુણ રાજા હોય; માસીસુત તે તાહરે, મુજ ભગનીસુત જોય. વૈશ્રમણ નામે ભલે, ઈંદ્રતણું ઘર એહ; માની મતિ આગલે, સજા સાથ સહ. તુહ પિતામહ મારિકે, લંક રહી હરિરાય; આ છે તે એને એ દુઃખ સહી ન જય. લંકા દેઈ નામથી, વિદ્યા-રાક્ષસ નામ; રાક્ષસ ભીમ કૃપા કરી, આપાથી અભિરામ. ઘનવાહન રાજાથકી, એ થિતિ ચાલી જાત; અબતે કોઈ દીસ નહીં, દીન વદે માત. ધરતી છૂટે જેહથી, માન મહાતમ જાય; સધનથકી નિરધન હવે, જીવિત મુવા ગિણાય. અણુરખવાલા ખેતને, જે જાણે સે ખાય; રખવાલાં બેઠાં છતાં, કેઈ ન ખાવાખા(જા)ય. સે દિન નયણે દેખિસું, લંકાનગરી જાય; પિતામહને આણે, તુહ બેશે રાય. લંકાના લુંટાકને, બંદીખાનામાંહિ; દેખીશ તબ જાણીશ સહી, પુત્રવતી હું પ્રાંહિ. એહ મને રથ માહિરા, ગગનકુસુમ સમ દેખિ; મારૂદેશ મરાલિકા, દિન દિન "ણ વિશેષિ, ૧૧ ૧ પિતાને બાપ, દાદો ૨ લુંટારો. ૩ આકાશના ફૂલ. ૪ હંસની પ્રિયા-હંસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy