________________
૧૦
શ્રીકેશરાજમુનિકૃત. સહસ્ત્ર ચતુર્દશ વર્ષ પ્રમાણે, અવિચલહેઈને આયે હૈ. બ. ૨૧ ભીમેણુ પુરાપિત પરગટ, માણિક નવાં નિપા હૈ; હાર ઉઠાવી ઉચે લીધે, પહિરી ગલે શોભાયે હૈ. બ. ૨૨ દેખી કેકશી એહ તેમાસ, અચિરજ અધિક પાયો હૈ, રત્નશ્રવાને એહ અપૂર્વ, રાણી ખ્યાલ બતાયે હૈ. બ. ૨૩ રાક્ષસઇદ્રે ઘનવાહનને, આતે એમ સુણીયે હૈ,
પૂર્વજા તવ પૂ. અચ્ચે, દેવતણું પરે થયે હૈ. બ. ૨૪ નાગ હજારે સેવિત કિણહી, ઉપાડે નવિ દીઠે હૈ, બાલક થારે જલાયે સે, કઠે પહિરી બેઠે હૈ. બ. ૨૫ નવ મણિકર્મ નવ મુખ દીસે, દશમે સહિજ દિખાયે હૈ, દશમુખનામપિતા તબ થા, ઉચ્છવ અધિકે થાયે હૈ. બ.૨૬ સુમાલી મંદિરગિરિ ગયેથે, જ્ઞાનવંત ઋષિબૂઝ હૈ, નવ માણિકને હાર વસો, પત્રિખંડાધિપ સૂઝ હૈ. બ. ૨૭ “ભાનુ સુપન દેખી સુત જાયે, ભાનુકરણ કહાયે હૈ. કુંભકરણ તે અપર નામથી, સૂરજ તેજ સવાયે હૈ. બ. ૨૮ ત્રીજી વારે સૂર્યનખાજી, પુત્રી તે અતિ પ્યારી હૈ; ચેથી વારે ચંદ્રસુપન, બિભીષણ સુખકારી હૈ, બ. ૨૯
ડશાગ્ર ધનુષ સમુન્નત, સદર સમ ભાયે હૈ, બીજી ઢાલ વિશાલ વિશેષી, કેશરાજ મુનિ ગાયે હૈ. બ. ૩૦
દુહા. એક દિવસ રાવણ પ્રભુ, ઉચે જે જામ;
૧-હજાર. ૨–પહેલાં આપેલ. ૩-પૂર્વ વંશજોએ, ૪-રાવણ દશમુખવાળે પ–ત્રણુખંડને રાજા ૬-સૂર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org