________________
શ્રીરામયશોરસાયન-રાસ.
લંક પાયાલ સુમાલી વસતાં, રત્નશ્રવા સુત તડે હૈ, કુસુમ ઉદ્યાન જઇ વિદ્યાને, સાધન માટે મંડેયે હૈ. બ. ૧૦ ખેચરકુમકે મનહર, પાસ આવી ઉભી હૈ, તન મન રાચિ રહી છે સાચી, પ્રભુજીને ગુણ ખભી હૈ. બ. ૧૧ નિશ્ચલ મન રાખતાં નરવરે, સૂધ સાધન સાધ્યું હૈ માનવ સુંદરી વિદ્યા સાધી, વાન ઘણો વાગ્યે હૈ. બ. ૧૨ દષ્ટિ પસારી જોતાં દેખે, પાસે પદ્મની કાઢી હૈ, આપણે કુણ અછો કહે સુંદરી, વચને કથને ગાઢી હૈ. બ. ૧૩ કેતુક મંગલ પુરવર મટે, વિધુ તિહાં રાજા હૈ, કેસીક કે કસીય સહેદરી, રૂપ કલાગુણ તાજા હૈ. બ ૧૪ કેશિકા તે વિશ્રવસાઘરે, વિશ્રમસુત વંકા; ઇંદ્રણ અધિકારી અધિક, લંકારાજ નિઃશંકા હૈ. બ. ૧૫ નિમિત્તિયે મુજ તુહુ વર ભાગ્યા, મનસા અધિક ઉમાહી હૈ. તેડી કુટુંબ આડંબર રાજા, સા કન્યા તબ વ્યહી હૈ. બ. ૧૬ પુર કુસુમાતન વેરે વસાવી, વસવાને સુખ માને હૈ, ધર્મ (ભાવથી) કરતાં બહુલે, જનમ કૃતારથ જાને હૈ. બ. ૧૭ એક દિવસ કેકસી નિસાયે, સિંહ સલૂણે દેખ્યો હૈ, ગજકુભસ્થલ ભેદ કરંત, નૃપને ફર્ષ વિશે હૈ. બ. ૧૮ ગર્ભવતી સા રાણી વાણી, અતિ અસુહાણ ભાખે હૈ, મેડે અંગ કલેશ કરતી, માન ઘણું મન રાખે હૈં. બ. ૧૯ દર્પણ છાંડ ખડગ મુખ દેખે, ઇંદ્રજી આણુ મનાવૈ હૈ, અરિ સિરપાવ દી ઈત્યાદિક, ગર્ભપ્રભાવ જણાવે છે. બ. ૨૦ પ્રતિપખીયાં ઘર ત્રાસ પડતે, શુભ વેલા સુત જાયે હૈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org