________________
શ્રીકેશરાજમુનિત. કિકિંધા લંકાધણી, લૂંટી કાઢયા દોય;
હાંય લેખે કે નહીં, બલી કરે સે હોય. ૯ હાલ રજી. પ્રભુતન અંગી સુહાવતી હ–એ દેશી. બલીયાં ઢું કયું લાગતા હૈ, ફિરિ પાહી ભાગતા હૈ, આંકડી, કિકિધા લંકાના નાયક, પાયાલાં થિતિ ડાવતા હૈ, લંકપાયાલ પ્રસિદ્ધિપુહવી, વાસ કીયાં સુખ પાવતા હૈ. બ. ૧ અશનિવેગે નૃપ નિઘતજ, લંકા થાણ થાપતી હૈ, દેશ નગર પુર પાટણ સહ, થા જોગને આપતા હૈ. બ. ૨ સહસાર સુતને દીયે પદવી, આપણ સંયમ ધારતા હૈ, સુમતિ-ગુપતિ વ્રતને પ્રતિપાલક, નિજ પરકારજ
સારતા હૈ. બ. ૩ રાય સુકેશલ ઘરે પટરાણું, નારી શિરામણી નાયકા હૈ, માલી સુમાલી મલ્યવાન એ, પુત્ર તીનની દાયકા હૈ. બ. કિકિધાપતિની વર વનિતા, નામે તે શ્રીમાલા હૈ, રક્ષરજા આદિત્યરજા દે, સુતની મા સુવિશાલા હૈ. બ. શય કિકિધ મધુ પર્વત પરિ, સુખ સાતા અતિ માનતા હૈ, નામ કિકિધ નગર નિવસાવી, વાસ વિશેષે ઠાણતા હૈ. બ. રાય સુકેશલ તણા સુત કેપ્યા, નૃપનિઘત નિકાસ્ય હૈ માલી લંકાપુરી કિકિયા, સૂરરાજા નૃપ વા હૈ. બ. ૭ નૃ૫ સહસાર તણ ઘરે નારી, ચિત્રસુંદરી રાજે હૈ, નંદન ઇદ્ર અને પમ જાયે, એપમેં દ્રિહી સાજે હૈ. . ૮ માલી રાજા ઈ નિપાતી, પુનરપિ લંકા લીધી હૈ, નૃપવૈશ્રવણ ભણું સા દીધી, ખુણસનિખુણસી કીધી છે. બ. ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org