________________
શ્રીરામયશેરસાયન-રાસ,
વિજ્યાગ ૨ જિરોજ હા.
ઉલાલાની દેશી. થાપી સંયમ સાથીએ, મન મેક્ષમારગ સાધી ધદધિ વર રહી સંયમ, મોક્ષમાર્ગ આરાધી, કિકિધર કિકિધાઈશ, સુકેશલ લંકા વલી, કેશરાજ મુનિ હિલી, ઢાલ એ ભાખી ભલી. ૧૫
દુહા ગિરિ વૈતાઢ વિશેષથી, રથનપુર પુર દેખિ; અશનિવેગ રાજા ભલે, પાલે રાજ્ય વિશેષિ. ૧ વિજ્યસિંહ વિજ્ય મહા, વિદ્યુતવેગ વિશેષ;
દેદ દે નંદનાં, પાઈ સહ વિશેષ. ૨ તિણ પર્વત આદિત્યપુર, મંદરમાલી રાય; તિહિઘર પુત્રી ઉપની, શ્રીમાલા સુખદાય. ૩ *સ્વયંવર મંડપ તેહને, લાવ્યા બહુ ભૂપ; મંડપની રચના ભલી, આછી ભાત અનૂપ. ૪ રાય સહુને “અતિકમી, વરિયા કિકિધારાય; વિજયસિંહ કે ઘણે, અમરષ સહિયે ન જાય. પ આગેહી ઉતારીયા, પર્વતથી તુહ પ્રાંહિ; અરે ! છડેલે છલવટે, અજુ મૂકે નહિ કાંહિ; ૬ કે આપ વરમાલિકા, કે શૂરા સંગ્રામ; થા, સુણી કેયા ઘણુ, વાનર રાક્ષસ સામ. ૭ વિજયસિંહ ચુત મારીઓ, કિકિધાનૃપને બ્રાત; અંધક હણી બદલે લીયે, વિજયસિંહને તાત. ૮
૧-ભુજા દંડ. ૨-કન્યા પિતાની મેળે વર પસંદ કરે, તેવું સ્થલ. ૩-ળગીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org