________________
શ્રીકેશરાજમુનિકૃત.
માણુ હણીયેા, ભૂય પડીયેા, સાધુ અે નવકારએ; સરધીયા સાચા સેાઈ વાનર, હુવા ષિકુમારએ. ૧૧ અવધિ પ્રયુ જી દેયૈા દેવજી, આવે રૂષિજીની સાથે સેવજી; ઉલાલાની દેશી.
w
સેવ સાથે તામ
નૃપના, લેાક વાનર મારએ; વિસ્તારએ;
હું
દેખી કેપ્ચા દેવ વાનર, સેનપ્રતિ કેપીયા કષિ તરૂ શિયું, હે રાક્ષસ લાખ એ; શાંતિને વલી સુર મનાવી, બગસ એ મુખ ભાખએ. ૧૨ સાધુ સમીપે' નુ આવીયા, મુનિર્દેશન સુણી શાતા પાવીયા; ઉલાલાની દેશી.
પાવીયા સાતા રાય પૂછે, કહેા ઋષિ કરૂણા કરી; વાનરાની માહુરીએ, સુણાવે પૂરવચરી; પુરી શ્રાવસ્તિયે મંત્રીપુત્ર, તું તે નૃપ હુતે; કાશીયે લુબ્ધક જીવ કિષના, પાપ જીવીયેા છતા. ૧૩ મુનિવર પાસે તે દીક્ષા ગ્રહી, વણારસીચે આવ્યે તુ' વહી; ઉલાલાની દેશી.
વહી આયા તામ લુબ્ધક, મારીયા ને મુનિવરૂ; મહેંદ્ર કલ્પે દેવ હાઈ, તું હુવાજી નરેસરૂ. નરકનાં દુઃખ દેખી લુબ્ધક, ઉપયૈ વાનરપણું; વયર કારણ ભવ વધારણ, જ્ઞાનવલી મુનિવર ભર્યું. ૧૪ પુત્ર સુકાશલને પદ આપીયેા, સંયમ સાથે નૃપમન થાપીયે;
૧-અવધિજ્ઞાન.૨-વાત-કથા, ૩-શિકારી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org