SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામ શેરસાયન-રાસ. વાનરદીપે વાનર દેખીયે, રાજા રીઝયો પ્રેમ વિશેષ; ઉલાલાની દેશી. વિશેષી તવ પ્રેમ બહુલે, મારવા કે નવિ લહે અન્નપાણી દીજૈ નૃપઆદેશ, વચન સહેવૈ સરદહૈ, ચિત્ર લેપ સુછવિ ખેચર, રૂ૫ વાનરને ધરે; તેહથી અથ દ્વીપવાનર, નામ વાનર વિસ્તરે. ૮ શ્રીક ઠેથી ઉપયે નંદન, વજ સુકઠી નામે આનંદન; ઉલાલાની દેશી. આનંદકારી રાય એક દિન, સભામે બેઠે જિસે; દ્વીપ અષ્ટમેં જાત હેતે, જાત દેખ્યા સુર તિરું; રાય ચલિ માનુષેત્તર, ગિરિ યાન બલાઈ; સાધુસંગે લેઈ સંયમ, રાય મોક્ષ સિધાઈ. ૯ વજ સુકંઠાદિક અનેકજી, રાજા હવા છે સુવિવેકજી; ઉલાલાની દેશી. સુવિવેકી બહ રાય હુવા, વશમા જિનર્ન સામે ઘનેદધિ વરરાય , અનમતે આવી નમે. લંક નગરી તડિતકેશજી, રાય રૂડે વિરાજતે; રાક્ષસાં વાનરમાંહિ, પ્રેમને ગુણ ગાજતે. ૧૦ નંદનવનમેં લંકાને ધણું, રમવા ચાલ્યા સાથ ત્રિયા ઘણી. ઉલાલાની દેશી. ત્રિયા સાથે રાય ખેલે, વાનરો એક જેતલે; રાત્રિયાના કુચવિલૂર્યા, કોપી નૃપ તેતલે. ૧-સ્ત્રી. ૨-સ્તન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy