________________
શ્રીકેશરાજમુનિકૃત. પુત્તરની પદ્મા કુમરી, (ગ) શ્રીકઠે રાગે અપહરી;
ઉલાલાની દેશી. અપહરી નિસુણી જામ પદ્મા, પુત્તર નૃપ સાજીયે; દલ બલ વિરાજી પૂઠી હવે, તામ(૨) ખેચર ભાજી. લંકાપતિનું શરણ લીધું, લંકાપતિ વતકાકરી(હી); સમજાવી રાજા મેલ કીધે, પક્ષ તે છતે સહી. ૫ ભાંખે લંકાને પતિ સાદર, વાસ તુમ્હારે ઈહાંહી કરે;
ઉલાલાની દેશી ઇહાંહી તુમ વાસ ઠાણે, તિહાં તુમ્હ ઢષી સહુ કઈ વેલા પિશુન વાસે, લાજ નિઘટે બહ. દ્વિીપ વાનર ત્રિશત 'એજન, ઠામ અધિક સહામણે; વાસ કીજૈ સુખે રહીજૈ, પ્રેમ સાચે આપણે. ભગિનીપતિને ભાગ્યે માનીયે, પુરિય કિકિંધા
વાસ વખાણયે; ઉલાલાની દેશી. વખાણીયે વર વાસ વારૂ, મહિલ મોટા મંદિર, જૈનત્ય ઉત્તગ પિસહશાલ, દીસે સુંદરૂ. ઉત્તમાચાર અચાપા]ર સહુએ, ધર્મ-કર્મ સમાચરે; દેવ પૂજા સુગુરૂસેવા, જનમ ઈમ સફલે કરે. ૭
૧-લવણસમુદ્રમાએ ત્રીશ યોજન પ્રમાણ કિસિંચાર પર્વત છે. લંકાથી (૩૦) ત્રીશ એજન અલગ છે. તે વાનરનામાદ્વીપ (ચાલુ ઢાલના ૬ ગાથામાં ૩૦૦ જનને લખેલ છે) ત્રણ હાર (૩૦ ૦ ૦) ભોજન લાંબે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org