SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશોરસાયન-રાસ, મહારાક્ષસ સુત પાટ થાપી, અજિતસ્વામી હાથએ; 'ચરણ પામી મોક્ષ પિહુતે, ઘણુ મુનિવર સાથએ. ૧ રાક્ષસ રાજા રાજ] કરી ઘણે, અવસર જાણું તપ સંયમ તણે; ઉલાલાની દેશી. અવસર જાણ પુણ્ય પ્રાણી, દેવ રાક્ષસ સુત ભણી; રાજ્ય થાપી ગ્રહી સંયમ, લહી મેક્ષ (મુક્તિ) સુહામણી. અસંખ્યાતા હવા ભૂપતિ, સમય દશમા જિનતણું; કીર્તિધવલ નરિદ્ર નીકે, રાય આડઅર ઘણું. ૨ ઈણ અવસર રૂપાચલ(ને) વિષે, મેઘાભિધપુર નગર છે અછે, ઉલાલાની દેશી. અર્બે (છે) ખગ અનિંદ્ર રાજા, નારી તેમને શ્રીમતી; શ્રીકઠ પુત્ર, પવિત્ર પુત્રી, નામિ દેવી ગુણવતી. પુત્તર નૃપ રતનપુરપતિ, નંદ પશ્વેત્તર સહી; તસ–અર્થે દેવી કન્યકા એ, રાયે માગી ઉમહી. ૩ ખેચઉ સુતને પરણાવી નહીં, લંકાપતિને વ્યાહી ગહગહી; ઉલાલાની દેશી. ગહગાહી વ્યાહી અતિ ઉમાહી, કીર્તિ ધવલ નરેદ્રને, દેવી દેવી સદા સુખદા, શચી જેમ સુરેન્દ્રને. અનિંદ્ર સાથે રતનપતિ (પણ), વહ અમરષ આકરે; નારીહેતે કલેશ અધિક, ઉપ સુણીયે ખરે. ૪ ૧-ચ રિત્ર. ૨-રૂપાને પર્વત ૩ વિદ્યાધર ૪-જીવાણું પ-રેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy