________________
શ્રીકેશરાજમુનિકૃત. પાવનમેં પાવન મહા, કલિમલ હરણ અપાર; મોક્ષપથને સાંવ(બ)લે, સજજન જીવને સાર. ૭ વીસામાથાનક ભલે, એમ કુશલકે ઠામ; બીજ ધર્મતરૂવરતણે, શ્રીરામચંદ્રનું નામ. ૮ લક્ષ્મણ રાવણ રાજીયા, તીર્થંકરપદ પાય; મુગતિ પુરી જ થાયચ્ચે, સકલ જગતકા રાવ. ૯ સત્યવતી (સીતા) સાચી સતી, શીલતણું (થકી) અવદાત;
સ્વર્ગે પિહુતી બારમેં, વસુધામે વિખ્યાત. ૧૦ હાલ પહિલી. જકડીની. મ મ કર છવડા એ મારે
માહાએ દેશી. જબૂદ્વીપે ક્ષેત્ર ભરત ભલે, લંકા નગરી (પુર) થાનક
નિરમલે; * ઉલાલાની દેશીનિરમલ થાનક પુરી લંકા, દીપતે રાક્ષસ જુઓ, અજિતજિનવરતણે વારે, ભૂપ ઘનવાહન હુએ. ૧-કળિકાળ. ૨-ભાતું. ૩-નિર્મલ, પવિત્ર. *રાક્ષસદ્વીપ ચડાપણે (૭૦૦) યોજન પ્રમાણનો છે. તેમાં નવ જન ઉંચે અને પાંચસે (૫૦૦) જન લાંબો છે. તે ઉપર ત્રીશ (૩૦) જન ચિત્રકૂટ પર્વત નીચે પિલી જમીન છે. ત્યાં પાતાલ લંકા છે. જમીન નીચે ત્રએ ગુફાકારક કહી, પાનાલ લંકાની જમીન વીશ ૨૦) યોજન પ્રમાણુની છે. એમ વિચારશાસ્ત્રમાં વર્ણવ્યું છે. ત્રણ કૂટને વચલે કૂટે લંકા નગરી વસે છે. લંકા કાટને પ્રમાણ મીશ લાખ કોડ મણ લોહ, બ૨ લાખ ક્રોડ મણ તાંબુ, અને દશ લાખ કોડ મણ સે એ પ્રમાણે કોટનું પ્રમાણ (નિયમ) વિચારી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org