SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ દેવચંદ લાલભાઈ–જૈનપુસ્તકેદાર-ગળ્યાં-કે श्रीकेशराजमुनिकृतं श्रीरामयशोरसायन-रास. श्रीनाभेयजिनाय नमः श्रमिदनुचंद्राजित्सद्गुरुभ्यो नमः श्रीरामचंद्राय नमः વેલાવલ રાગ-દુહા શ્રી મુનિસુવ્રતસ્વામીજી, ત્રિભુવનતારણ દેવ, તીર્થકર પ્રભુ વીશમા, સુરનર સારે સેવ. ૧ પુત્ર સુમિત્ર નરિદન, પાદેવી તસ માય; જનમભૂમિ જિનવરતણી, રાજગૃહી કહિવાય. ૨ અવતરિયા હરિવંશમે, હરિ સાચવિયા સાર; કલ્યાણક પાંચે ભલાં, નામ સદા જયકાર. ૩ ચરણકમળ તેહના નમી, રામ સુલક્ષ્મણરાય; સીતાને રાવણત, ચરિત્ર રચું પાબુદાય. ૪ સુખદાઈ સહુ લેકને, રામકથા અતિરામ; શ્રવણ સુણત સરે સહી, મનના વંછિત કામ. ૫ રા ઉચ્ચરતાં મુખથકી, પાપ પુલાઈ જાય; મતિ ફિરી આવે તેથી, “મમે કમી થાય. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy