SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીરામયશારસાયન રાસ. ? ગિરિ વૈતાઢે દક્ષિણુ શ્રેણું, પુરવર સુરસ’ગીત; મયનૃપ હેતુમતીની જાઇ, મંદોદરીય પવીત. ૪. ૧૦ પરિણાવી રાજા રાવણને, સનમુખ આણી કુમારી; જેમ શચી ઈંદ્રાં વર રાણી, રાયઘરાં એ રાણી. ૪. ૧૧ ગિરિ મેઘરવ ખેચરપુત્રી, રમતી ઢીઢી રાય; છ હજાર વરી એક સાથે, પૂરવ પુણ્ય પસાયૈ. ૬. ૧૨ પામાવઈ પુત્રીના તાતજ, સુરસુંદર વડેરાજા; અવરાં જનક મિલી સહુ સાથે, આયા લસકર તાજા. ૪. ૧૩ બહુ સહુ મિલી એલે સ્વામી, વેગ વિમાન ચલાવે; આયા કટક વિકટ ભારી, ટલી વૈરિ સટલાવે. ક્ર. ૧૪ રાવણુ ભાખે ભામનીયાંસું, આરતિ કાં ઈમ આણ્ણા; ભૂરિ ભુજગે ગરૂડન બીહૈ, એ એખાણા જાણેા. ૬, ૧૫ કરી સગ્રામ સહુને જીતી, નાગપાસે કરી બાંધે; નારીવચનાં ડી ધનથી, નેહ ઘણેરો સાધે. દ. ૧૬ મહેાદર નૃપ કુપપુરાધિપ, સપનયના રાણી; તિમાલા પુત્રી પરણાવી, કુ'ભકરણ ઘરે આણી. ૬. ૧૭ જચેાતિઃપુરપતિ વીરનરેસર, ન ધ્રુવતીની જાઈ; ૩પ'કજશ્રી ૪પકજવરનયની, મિભીષણ સુખદાઈ. ૪. ૧૮ મદદરીયે જાયે નદન, ઈંદ્રસરીખા તેજૈ; ઈંદ્રજીતજી નામ પરિણામઇ, લાવ્યેા ઘણુઙેજૈ. દ. ૧૯ મેઘસરીખા નયનાનંદન, નંદન નીકા જાયે; મેઘજ વાહન વારૂ કુમર, કરમે તા કહાયા. દ. ૨૦ ૧–કુલ વ્યાકુલતા. ર-ઘણા, ૩-કમળ જેવા સુંદર વર્ણવાળી, ૪-કમળના જેવા સુંદર નેત્રવાળી Jain Education International ૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy