SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલી આઈબર ઘણો, મત્સર ધરતો આપ; થર હસવે મેદિની, કર અતિ સંતાપ. ૪૫-D રાક્ષસ અતિ આનંદીયા, સૂરે દેખી ઇશ; આડંબર અતિ આકરા, જિશે વિશ્વાસ, ૪૫-E ચાલી રણ મુખ આવિયે, જિતિ કરવા હેત; કેશરીની પરે ગાજતા, પુણ્ય વીત્યે ચિત્ત ન દેત. ૪૫– તામ નરપતિ આ૫ ભાખે, કિહાં નૃપતિ ચેર; રામ લક્ષમણ રક્ષા કરંત, આવિ દેખું બળ જોર. ૪પ-G તામ સન્મુખ હેઇ ભાખે, સુમિત્રાને નંદ; આવ લંકાપતિ ગર્વ તજી મુખ, આપ લડશું આનંદ. ૪૫-H પાનું ૨૪૧. ઢાળ ૪૬. ગાથા ૪૬-૪૭, ૪૭-૪૮, ૪૮-૪૮, અને ૪૯-૫૦ની વચે, તથા ગાથા ૫૦ની પછી. અસ્ત્ર શસ્ત્ર લડવે કરી, હુંસ ન રાખી કેઈ; સંપતિ સો રામાનુજ, વિવિધ પરે ઝુંઝાણું ઈ. . ૪૬–A વિદ્યા આવી અતિ ઉમાહી, માગે એ આદેશ; હુકમ ચાહું સ્વામી થારે, કરું કારજ અશે, ક૭-A નામ નૃપતિ દેઇ આદર, વિદ્યાને ભાખંત; એ અવસર વિધા થારે, કારજ કરી દાખંત. vie-B દેખી રાવણ ૨૫ અધિકા, સુગ્રીવાદિક ભૂર; શોચ ઉપન્યો અધિક મનમેં, રાય દિસે પાણીનું પુર. ૪૮-A અરૂણાવર્તજ ધનુષ્ય લીધે, વજમુખ તે બાણું; રાવણને સન્મુખ આવે, લક્ષમણ સૂર રે સુલતાન. ૪૯-A એક બાણે રે સગુણ ધાવે, સે માંહેથી સહ; સહસ્ત્રથી લખ કેડ પ્રગટે, પૂણ્ય પ્રભાવે અસ્ત્ર, ૪૯-B નામ સુદશન તેહનું, આયુધનું શિરદાર; આયુદ્ધશાલાથી નિકળી, રાય પાસે આવે તિણવાર. ૫૦-A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy