SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ એ અવસરે રાયજીને, વ્રત ભોરે ભાવ, તે અવસરે અગતીને, નૃપ બાંધ્યો ચોથીને આય. રા. ૩૩-A પાનું ૨૩૬. ઢાલ ૪૬. ગાથા ૩૫-૩૬ની વચ્ચે. કાયા–મમતા છોડીને, તજી જીવીતવ્ય આશ; શીલ સમકિત રાખવાને, મૈયડી આગળ તાસ રા. ૫-A ધીરજ અવિલંબી કરી, જાણું કમને દેષ; સતી લંકાપતિ ઉપર, નહીં આણે રેચક રોષ. રા. ૫-B પાનું ૨૩૬. ઢાલ ૪૬. ગાથા ૩૭–૩૮ વચે. જિન ધર્મને મર્મ જાણી, કામ-અધે હાઈ; એહ અન્યાય અધિક માટે, મેં કીધે છેરે ઈ. રા. ૩૭–A પાનું ૨૩૭ ઢાલ ૪૬. ગાથા ૪૦-૪૧ વગે. . મન અપડે વાલિયે, માઠી જાણ પરનાર; ભંગ થકી વિરક્ત થયા, પાછી દેવા કિયો વિચાર, રા. ૪૦-A પાનું ૨૩૯. ઢાલ ૪૬ ગાથા ૪૩-૪૪ અને ૪૪-૪૫ વચે. સીતાને તે કારણે, મેં કીધો સંગ્રામ; કાજ ન સીધો અપજશ લીધે, લોકમાં કીધે કુનામ. રા. ૪૩-A અજશ અધોગતિ બંધથી મતિ, ભલી ન ઉપજે કેઈ; વિવેક સધલ વીસરી, ગતિ તેહવી મતી હેઈ, રા, ૪૪-A રાત વિષે નૃપ ચિતવે, કબ હવે પરભાત; રામ લક્ષમણ જિતને, પાછી આપું હાથ. ૪૪-B પાનું ૨૩૯. ઢાળ ૪૬. ગાથા ૪૫ પછી. યુદ્ધ સજીને છપવા, ચાલણ લાગે રાય; દર્પણ મુખ નવી દેખી, રાણું વારે મત જાય. રા. ૪૫-A હાથથી ખ પડા, માની રહ્યા કર સાય; ચાલતા શિર મુકુટ પડે, શુકન અશુદ્ધજ હોય. ૪૫-B વિનાશ કાલે આસનું, આવિયાથી કુચયન; દેખી મંત્રી બહુ વારે, રાય ન માને કયણ. ૪૫-C Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy