SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પાનું ૧૪૨. હાલ ૩૨. ગાથા ૧૮-૧૯ ની વચે. શીર ધુણ વિદ્યા કહેર, એ ભુડું કામ; સીતા હરતા તુમ તણું, થાશે જગ કુનામ. જી. ૧૮-A સતિ માંહે શિરોમણી રે, રામચંદ્રકી નાર; શીલ થકી ચૂકે નહીરે, જે હવે દેડ પ્રકાર. ૧૮-B રાવણ તે માને નહીં રે, દેવી કેરી વાય; મહારે મન સીતા વસીરે, એહી કશ ઉપાય. ૧૮-C પાનું ૨૫. ઢાલ ૪૬. ગાથા ૨૫-૨૬ ની વચે. નિભ્ર છે વચને કરી, અકટ વિકટ અપાર; વિલવિલ શબ્દ કરે ઘણું, મંદોદરી તેણુ વાર. રા. ૨૫-A એ ઉપસર્ગ આકરા, કીધા રાવણ પાસ; મદેદારી રાણું તણું, રાય ન દેખે નયણે તાસ. ૨૫-B પાનું ૨૩૫, ઢાલ ૪૬. ગાથા ૨૭ના પહેલા બીજા પાદ વચે. • • • • • •, ધરે રૂપ રસાલ; સિદ્મશું રાવણુ આગે, આવી વિઘા તત્કાલ. રા. અંતરિક્ષ રહી સનમુખે .• • • • • • • • • ••• .. ••• રા. (૨૭) પાનું ૨૩૫. ઢાલ ૪૬. ગાથા ૨૮–૨૯ વચે. વિદ્યા-વાયક સાંભળી, પાયે હર્ષ અપાર; કાજ સર્યા અબ મહરાં, ગઈ ચિંતારે અપાર. રા. ૨૮-A પાનું ૨૩૬. ઢાલ ૪૬. ગાથા ૩૨ના ૧લા રજા પાદ વચે. •••••••••••••••••••••••••• ગવૈપૂરત ગાત્ર; વિદ્યાની તે સાહ્ય પામી, કરશું સહુને ઘાત. રા. આપ જણાવા કારણે,........ •••••••••••••••••••••••••••••• વા. (૩૨) પાનું ૨૩૬. ઢાલ ૪૬, ગાથા ૩૩-૩૪ ની વચે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004836
Book TitleAnand Kavya Mahodadhi Part 2
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages496
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy