________________
પાનું ૨૪૨-૨૪૩. ઢાળ ૪૬. ગાથા ૫૧–પર, અને પ૩-૫૪ ની
વચ્ચે, તથા પ૬ના બે પાદ પછી, ૫૬મીની આખી ગાથા
પછી બે પાદ, અને પ૭મીના બે પાદ પછીના બે પાદ. ચક્ર લઈ ફેરિયો ને, મેલિયો તિ વાર; આકાશ માર્ગે ચાલિય, આય લક્ષમણુનીલા. રા. રામ સુભટ કપ *અતિ, ચક્ર આવંતો દેખ; શિર મચિયો કટક અધિક, શું કીજે ઉપકર્મ વિશેષ. ૫૧-B લમણુ ભાખે ચક્ર બાંધવ, અવસર તુમ પરિવાર; વસ્ય થયા સહુ મહાયરે, રાય જ્યારે અવર ઉપચાર. પ૩-A રામ ભાખે લંકાપતિશું, નહીં ચક્રશું કાજ; *આપે સીતા જાઉં પાછે, કરે તમે સુખે રાજ. ૫૩-B . . . . . . . . . રિયે તવ રાવણ ઉપર, ચક સુદર્શન ઘોષ. + (૫૬) આવે તે ચક્ર દેખિયો તબ, વીર રસ ભૂપાલ; ચક્ર મુછી પ્રહાર દિધે, એહથીરે બહુ વિશાલ. (૫૬-A) બેહને બે હાથે હણતાં, હુઆ બેના ચાર; પુણ્ય વિના રાયજી રે, નહીં કર્યો કાંઈ વિચાર. (૫૬-B)
૫૬મી ગાથા પછીના બે પાદ
કોઠારી કાળચંદવાળી પ્રતિમાં “રામ સુભટ કંપિઆ અતિપાઠ છે.
કોઠારી કશળચંદવાળી પ્રતમાં “આપે સીતા જાય પાછે,” એ પાઠ છે.
? કોઠારી કશળચંદવાળી પ્રતમાં “ચક રાવણ લારે મેલ્યું, ચાલ્યું પર સોજો.” એ પાઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org