________________
અતિસારકૃત શાલિભદ્રરાસ, ગંગવિજયકૃત કુસુમશ્રીરાસ, જ્ઞાનવિમલી સકૃિત અશોકચંદ્ર તથા રોહિણીરાસ, દર્શનવિજયકૃત સતી શ્રીપ્રેમલાલચ્છી રાસ આપવામાં આવ્યા છે. દરેકમાં શું વસ્તુ છે, દરેક રચનાર સંબંધી ઐતિહાસિક માહીતી કેટલી ઉપલબ્ધ છે તે-ગ્રન્થ અને ગ્રન્થકાર વિવેચનમાં સંશોધકારે બહુ વી સ્તારથી અને પ્રમાણપૂર્વક આપવામાં સારે શ્રમ સેવ્યો છે, તદુપરાંત + ઝવેરીએ મુખબંધમાં જૈન પ્રાચીન ગૂજરાતી સાહિત્ય સમગ્ર સાહિત્યમાં બજાવેલા ભાગ માટે મીઠી પણ સત્ય ટીકા કરી વિષયને ઠીક પ્રતિપાદન કર્યો છે. + ઝવેરી + દેવા સાથે આવું શ્રમદ પ્રતિકાર્ય સાહિત્યભિલાષપૂર્વક કરે છે એ ઓછું અભિનંદનીય નથી. જ્યારથી તેમણે જૈન પત્રના એક બહાર પડેલા દીવાબીના ખાસ અંકમાં વસ્તુપાળ તેજપાલ સંબંધેને વિષય વિવેચન દષ્ટિથી ચુ હતું ત્યારથી જ તેમના સમર્થ્યને પ્રતિભાસ તેમણે કરાવ્યો છે. તેમનામાં લેખનશક્તિ સારા અંશમાં છે અને જે તે ચીવટથી કેળવવામાં આવશે તે અને સંપૂર્ણ આશા છે કે તેઓ વિશેષ યશસ્વી લેખક તરીકેની કીતિ સંપાદન કરી શકશે. તેમની ભાષા સંસ્કારી થવા જાય છે, પરંતુ વ્યુત્પત્તિના નિયમ તેમજ આડંબરને અભાવ ધ્યાનમાં રાખી સરલ ભાષા શૈલી તેમની લેખનકળા વિસ્તારમાં લાવે એમ અમે ઇચ્છીએ છીએ.
એક ૧૦૮ મણકા પર જઈ પુગી નહીં. ઉ૦ તરીકે વડોદરા સરકારની પ્રા. કાવ્યમાળા, રા, મોહનલાલ દઇ દેસાઇએ પણ ઐતિહાસિક જૈનરાસમાળા બહાર આણવા માંડી છે જેમાં ૧ ભાગ થયો છે. દર વર્ષે ૧ નીકળે તે માળા પૂર્ણ થતાં ૧૦૮ વર્ષ જોઈએ. તેટલામાં શું બને અને માળા કયારે પૂરી થશે તે જાણી શકાય નહિ, જેથી માળા કરતાં બીજું નામ રાખવું વધારે યોગ્ય લાગવાથી અમે તેમ કર્યું,
પ્ર. કર્તા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org