________________
અવતરણિકા. વાળા જૈન આચાર્યા અને સાધુઓના ગેરવને સૂચવનારા તેમના જ્ઞાનના પરિણામરૂપી ગ્રન્થ સમજવા-ફળ અથવા તત્વ પ્રાપ્ત થવા એ દુષ્કર થઈ પડયું હતું.
અત્યારસુધી અમારા તરફથી સંસ્કૃત; માગધી; અને અંગ્રેજી ગ્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે, જ્યારે ગૂજરાતીગ્રન્ય બહાર પાડવામાં આ અમારો પ્રથમજ પ્રયાસ છે. કે જે પ્રયાસ વડે આ સૈન્યને અમે અમારા તરફથી બહાર પડતાં ગ્રન્થમાં બન્યાંક ૧૪ મા” (જૈન ગૂર્જ-સાહિત્ય દ્ધારે–પ્રન્યાંક ૧) તરીકે બહાર પાડી પ્રજાસમક્ષ મૂકવાને ભાગ્યશાલી થયા છીએ.
પ્રાચીન જૈનગુજરાતી સાહિત્યમાં આવા રાસાઓ; દે; પદે; સ્તુતિઓ; સ્વાધ્યાઓ ( સ ); સલોકા; અને સ્તવનાદિ પુષ્કળ દષ્ટિગોચર થાય છે. રાસાઓને માટે ઉત્તમોત્તમ અભિપ્રાય, “ ગુજરાતી સાહિત્યસંસદુમાંથી,” ગૂજરાતી ભાષાના સાક્ષરોએ જે આ પ્યા છે, તે વિષે અમો અહી કાંઇપણ બેલતા નથી. આવા રાસાએ મુખ્યપણે ધર્મનું ઉત્તમત્તાન દષ્ટાદ્વારા આપે છે. તે સિવાય પણ અનેક જાતનું જ્ઞાન તેનાં ખપી અને તેમાંથી તેવા પ્રકા- ) રનું મળી શકે એમ છે.
રાસાઓ એકલાં જનેને જ ઉપયોગી છે,” એમ નથી. કારણ કે તે ગુજરાતી ભાષાને એક બદત-અંશ છે. તેથી ગુજરાતીસાહિત્યના અભ્યાસીઓને પણ ઘણું ઉપયોગી થઈ પડે એમ છે. પ્રાચીનગુજરાતી ભાષા ગુજરાતી ભાષાને ઇતિહાસ; તે તે સમયની કાવ્યરચના) કાવ્ય અને શબ્દોની તુલના ઈત્યાદિ વિષયોમાં પણ, અમે આશા રાખીએ છીએ કે આ, અને ભવિષ્યમાં પ્રસિદ્ધ કરવામાં આવે એવાં બીજાં રાસાઓ, ગુજરાતી પ્રજાના સાહિત્યપ્રેમીવર્ગને ઘણાં ઉપચોગી થઈ પડશે.
જે આ ફંડ તરફથી ગ્ર પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે ફંડનો ટુંક ઈતિહાસ આપવો, એ, આ સ્થળે અગ્ય ગણાશે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org