________________
૧૪.
મુક્ત થવામાટે કુંડમાં પડે છે. પ્રેમલા તેને પકડવા પાછી ઝંપલાવી કૂકડાને પકડી બુડતા બચાવી લે છે. પછી કૂકડાને બહુાર આણી પ્રેમલા તેની પાંખા વિગેરે સા* કરવા માંડે છે. એટલામાં વીરમતીના હાથે સેાળ વ પર બંધાયેલ ધાગેા સડી જવાથી પ્રેમલાના હાથે તુટી જાય છે, અને ચંદ રાજા ત્યાં પ્રગટ થાય છે. મકરધ્વજ રાજા જમાઈને સારાં શુકને ગામમાં પ્રવેશાવી પોતાને ત્યાં રાખે છે. પછી કેદ કરૈલાં કનકરથ અને નધ્વજાદ્ધિને, મકરધ્વજ રાજા મારવાના હુકમ કરે છે, તેને ચંદ રાજા વચમાં પડી બચાવી લે છે.
..
ચંદ રાજા ગુણાવલી અને મત્રીને, વીરમતી ન જાણે તેમ છાને પત્ર લખી પે!તે મનુષ્યરૂપ ધારણ કરવાની વાત જણાવે છે. પરંતુ તે વાત વીરમતીના પણ જાણવામાં આવવાથી ચંદને મારવાસારૂં આકાશમાર્ગે તે વિમલપુરી આવે છે, જ્યાં ચંદને મારવા જતાં પાતેજ મરણ પામે છે. ગુણાવલીના, ચક્રને તેડાવવાના પત્ર આવવાથી મકરધ્વજની અનુમતિ લઇ ચાલવાને પ્રયાસ કરે છે. પ્રેમલાલક્ષ્મી, પિતાના મંત્રી મારફતે ચંદને “ પા તાને પ્રેમ તેડી જતા નથી ? “ તે પૂછાવતાં ચંદ, ” એ ક્રાઢીયેર: એક રાત્રી રહી, તેથી પોતાનુ સતીપણું સાબિત કરી આપે તે લઇ જાઉ. એવુ જણાવે છે. આથી પ્રેમલાલક્ષ્મી પેાતાના શીયક્ષના પ્રભાવથી ધીજ કરી, ફન ધ્વજ જે જન્મથીજ ફાઢી છે તેના કાઢ દૂર કરી સતીપણું સાબિત કરી આપે છે. પછી તે ત્યાંથી નીકલી પાતનપુરમાં આવી મંત્રીસુતા રૂપસુન્દરીને મળે છે. કે જે રૂપસુન્દરીને, કાપણામાં ચંદ રાજાએ ભગિનીતુલ્ય ગણી હતી. ત્યાંથી નીકલી તે આભાપુરીમાં આવી, ગુવિલી અને પ્રજાજનને સુખ અાપનારાં થઇ પડે છે. માંહી સાતમા અધિકાર સંપૂર્ણ થાય છે. આઠમા અધિકારમાં સહજ
..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org