________________
વિવેચન
૫૩ “કુકડેક” કરી ઉઠે છે. કૂકડાને અવાજ સાંભળતાંજ શેઠપુત્ર દેશાણે ચાલી જાય છે. મંત્રીપુત્રી આથી દુખી થઇ કુકડાને મારવા પિતા પાસે બોલાવે છે. પરંતુ નાટકીઆ સામા થઈ તેમ થવા દેતા નથી. છેવટે પુરના સજજને વચમાં પડી, મંત્રીપુત્રીને જોવામાટે કૂકડો ખપાવે છે. મંત્રીપુત્રી કુકડાને ઠપક્રો દે છે. જ્યારે કૂકડે “હું ચંદ રાજા છું” એમ જાહેર કરી “હું મનુષ્ય થઈશ ત્યારે તને ભગિની સમાન ગણુશી ” એવું જણાવી નાટકી પાસે જવા કહે છે. મંત્રીપુત્રીને પણ કુકડાઉપર અત્યંત પ્રેમ છૂટે છે. અને મરજી વિના પણ કૂકડે નાટકીઆને પાછો આપે છે. આ આંતરચરિત્ર ઠીક વિસ્તારવાળું અને બે ત્રણ દછંતાયુક્ત છે. અહી છો અધિકાર ખલાસ થાય છે.
સાતમા અધિકારમાં નાટકીઆઓ ફરતાં ફરતાં વિમલપુરી આવે છે. વિમલપુરીને રાજા તેઓને મોટેથી આભાપુરીના સમાચારમાં “ ત્યાં સેળ વરસથી રાજા નથી, અને વીરમતી રાજ્ય ચલાવે છે ” એવું સાંભળે છે. “ પાલખી અને કૂકડે ક્યાંથી મેળ્યા ” એવું સુબુદ્ધિ મંત્રી નાટકીઆઓને પૂછવાથી તેઓ “આ ભાપુરીના ચંદને ત્યાંથી ” એવું જણાવે છે. પ્રેમલાલક્ષ્મીને કૂકડાપર મેહ ઉપજે છે. તેથી રાજા નાટકીઆએને ચારમાસ પિતાના નગરમાં રહેવા સમજાવી, કુકડો, પ્રેમલાને હાસ્યમાટે અપા વે છે. પ્રેમલા, વિવિધ પ્રકારે ચંદના સમાચાર કુકડાને પૂછી, પિતાની વીતકવાત કહી સંભલાવે છે. અનુક્રમે ચારમાસ પૂરા થાય છે, અને નાટકીઆઓ દેશાટ જવા તૈયાર થવાથી કૂકડાને પાછો માંગે છે. પ્રેમલાલક્ષ્મી, ચાર દિવસ વધારે રહેવા કહી ફૂકડાને સાથે લઈ સિદ્ધાચલઉપર યાત્રા માટે જાય છે. ત્યાં આગલા સૂરજનામા કુંડમાં, કુકડાને કાંઠા ઉપર મૂકી પિતે સ્નાન કરવા " કુંડમાં ઉતરે છે. ત્યાં આગલ કૂકડે, તિર્યંચપાના દુઃખમાંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org