________________
વિવેચન.].
આનંદઅધિકારનું વર્ણન છે. તથા બને રાણીઓથી એક એક પુત્ર થઈ; યોગ્યવય પ્રાપ્ત કરતાં ગુણાવલીનો પુત્ર ચાર, અને પ્રેમલાલક્ષ્મીનો પુત્ર સાત કન્યા પરણે છે, તે વાત સામા-. ન્યથી જણવેલી છે. વધારામાં સમસ્યાબદ્ધ કેટલાક સારા દેહાઓ આપવામાં આવેલાં છે.
નવમા અધિકારમાં ચંદાદિને પૂર્વભવ અને રાસની સમાપ્તિ છે. અનુક્રમે ત્યાં કેટલોક સમય તેઓ સુખમાં ગાળે છે. એવામાં ૨૦ મા શ્રી મુનિસુવ્રતસ્વામી ત્યાં પધારેલા હેવાથી. તેમને મુખે પિતાને પૂર્વભવ, અને ધર્મોપદેશ સાંભળી, ગુણાવલીપુત્રને રાજ્ય, તથા પ્રેમલાપુત્રને યુવરાજપદ આપી પતે રાણીઓ સહિત સાધુપણું અંગીકાર કરે છે. અંતમાં તેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, અનંતસુખવીર્યના ભોક્તા બને છે. કવિ રાસાતે પિતાની પ્રશસ્તિ કરવાનું સ્થળ અને સમય વિગેરે જણાવી રાસનું આ પ્રમાણેક
તાસ સુપસાયથી શીલગુણે કરી, ગાઈએ સરસ રસ એહ રાસો જિહાં લગિં સૂર સસિ ભૂમિ થિર થાય, વિસ્તરે જગમાંહિ ગુણવિલાસ. ધિત્ર ૫૪” પાનું ૪૬૧
ચિરંજીવપણું ઇચ્છી બંધ કરે છે. આ ચંદ રાજા ૨૦ મા મુનિસુવ્રતસ્વામીના વારામાં થયો હતો, કે જેને નિર્વાણ પામ્યાને આજે ૧૧૮૬૪૩૮ વર્ષ વ્યતીત થયાં છે.
આ ચારે રાસાની ઓરીજીનલ પ્રતો મને પંન્યાસ શ્રીકમલવિય તરફથી મળી હતી. જેથી તેઓને આ સ્થળે અંતઃકરણથી ઉપકાર માની પ્રખ્યવિવેચનથી વિરમીશ.
શ્રીવાલકેશ્વરગિરિ, 3 જીવણચંદસાકરચંદ જવેરી મુંબાઈ ૬૩–૧૮૧૩. મહાશિવરાત્રી, ૧૯૬૪. U સંશોધન અને સંગ્રહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org