________________
વિવેચન
૪૧
અને દીક્ષિત નામ કમળવિજયે હતું. સૂરિપદ સં. ૧૬૭૬માં મળ્યું હતું, અને કાળગમન સં. ૧૭૧૧ની અવઢીપૂર્ણિમાએ ખબતમાં
હ્યું હતું. આમની પાટે શ્રી વિજયરાજરિ આવ્યા. ( વધુ જાણુવાની જેઓને જિજ્ઞાસા હેય તેઓએ શ્રીયુત મેહનલાલ દેસાઈકૃત જૈનઐતિહાસિકરાસમાળા ભાગ ૧લો પાનાં ૩૦-૩૧ નિહાળી લેવા.) કે જેમના સમયમાંજ આ રાસ રચાય છે.
મુનિવિજયઉપાધ્યાય—આ શ્રીમાન રાસકારના ગુરૂ થાય છે, અને તેઓને “શ સવાચક” એવું ઉત્તમ બિરૂદ સાંપડયું હતું. એઓને ઘણા શિષ્યો હતા તેમાં રાસ કાર પિતાને અણુમ સમજે છે, અને પિતામાં જે કાંઈ જ્ઞાન છે તે આમનાજ પ્રતાપથી છે એવું પિતે મુકાકક્કે સ્વીકારે છે.
રાસકારે આ અને ઉપર જણાવેલ વિજયતિલસૂરિને મળી બે રાસ રચવાનું જાણવામાં આવ્યું છે. આ સિવાય સં. ૧૬૦૧ માં “ચંદાયનાસ” શ્રદર્શનકવિએ ર છે એવું રાસમાળામાં જણાવવામાં આવેલું છે, તે તે રાસકાર કદાચ આ પિતજ હોય એમ પણ સંભવ થાય છે.
ભાવાવલેકનસંબધે આ રાસમાં પણ પ્રતિવાળી જ ભાષા રાખવામાં આવેલી છે, જેથી એ પણ છોડી દઈ,
Wવિવેચનકરીશું. આ રાસ શીલ વિષય પ્રતિપાદનનો છે. કવિ મંગળબાદજ શીલનું બહુમાન કરવા માટે જણાવે છે કે –
શીલપ્રવિં સુખ ઘણું, શીલ સુગતિદાતાર; શીલિં શોભા અતિઘણી, શીલ સદાનંદકાર ! ”
આગલ ચાલતાં કવિ નવ અધિકાર (9 Chapter) માં આ ચરિત્ર જણાવવાનું કહી, પ્રથમાધિકારમાં ચંદચરિત્રની શરૂ આત કરે છે. શરૂઆત કરતાં આભાપુરીનું વૃતાંત્ત જણાવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org